________________
(૬૨૦) ઢોwwારી !
[ सर्ग १५ तथाह जम्बूद्वीपप्रज्ञप्त्याम् ।
एगं जोश्रणसहस्सं उद्वेहेणं । णवणउत्तिजोपणसहस्साइं साइरेगाई उर्ल्ड उच्चत्तेणं । साइरेगं जोश्रणसयसहस्सं सव्वग्गेणं पण्णत्ते ॥
पृथ्व्यजीवपुद्गलात्मा जम्बूद्वीपोऽस्ति वस्तुतः। पृथ्व्यजीवपुद्गलानां परिणामो यदीदृशः॥ ४६ ॥ શાશ્વતોડશાશ્વતશ્ચાર્જ દ્રવ્યતત્તત્ર શાશ્વતઃ | વાપરતઃ ચાવશાશ્વતઃ ક૭ अथास्य जम्बूद्वीपस्य भाति वज्रमणीमयः । प्राकारः आगमे ख्यातो जगतीत्यपराख्यया ॥४८॥ धेनुपुच्छाकृतिः सोऽष्टौ योजनानि समुच्छ्रितः । योजनानि द्वादशास्य मूले विस्तार प्राहितः ॥ ४९॥ मूलादुत्पत्यते यावद्धनुःक्रोशादिकं किल । मूलव्यासस्तावतोनस्तत्र तत्रास्य जायते ॥ ५० ॥
એટલી ઉંડાઈ કહેવાય છે. વળી ત્યાં એટલે જમ્બુદ્વીપમાં જે જે તીર્થકરે થાય છે એમને મેરૂ પર્વતના પાંડુક વનની શિલાપર અભિષેક કરવામાં આવે છે, માટે જમ્બુદ્વાપને તે સ્થળ સુધી વ્યવહાર ગણીને, તત્વજ્ઞાનીઓએ એની એટલી ઉંચાઈ કહી છે. ૪૨-૪પ.
આ સંબંધમાં “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ’ને વિષે પણ કહ્યું છે કે-જમ્બુદ્વીપ સમભૂતળથી એક હજાર યેાજન નીચે છે અને નવાણું હજાર એજનથી સહેજ વિશેષ-એટલે ઉંચા છે એટલે એની સમગ્ર એક લાખ એજનથી સહેજ વિશેષ-એટલી ઉંચાઈ કહેવાય.
આ જંબૂદ્વીપ વસ્તુતઃ પૃથ્વી, જળ, જીવ અને પુગળનો બનેલો છે કેમકે પદ્ધ, જળ, જીવ અને પુગળનું જ આવું પરિણામ હોય છે. ૪૬.
રીત વળી એ શાશ્વત છે તેમ અશાશ્વત પણ છે: (૧) દ્રવ્યત: શાશ્વત છે; અને (૨) વર્ણ, ગંધ, રસ, તથા સ્પર્શરૂપ પર્યાને લઈને અશાશ્વત છે. ૪૭.
આ જંબૂદ્વીપને ફરતો વા મણિમય કેટ આવેલ છે જે આગમમાં “જગતી” એ નામથી પ્રસિદ્ધ છે. ૪૮.
ગાયના પુચ્છના જેવો એને આકાર છે. વળી એ આઠ જન ઉંચો છે, અને એને વિસ્તાર મૂળ આગળ બાર એજનને છે. ૪૯
વળી, મૂળ આગળથી જેટલા ધનુષ્ય કે કોસ આદિ ઉપર ચઢીએ તેટલા ધનુષ્ય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org