________________
क्षेत्रलोक ] जम्बूद्वीपर्नु प्रमाण वगेरे ।
(१४९) अयं भावः। इयन्ति जम्बूद्वीपस्य योजनप्रमितानि वै।
चतुरस्राणि खंडानि स्युः क्रोशायतिरिच्यते ॥ ३८ ॥ ___ असौ सहस्राणि नवनवतिः स्यात्समुच्छ्रितः।। साधिकानि योजनानामूर्ध्वाधश्च सहस्रकम् ॥ ३९ ॥ उद्वेधोच्छ्रययोगे तु स्यादूर्वाधः प्रमाणतः ।
जम्बूद्वीपो योजनानां लक्षमेकं किलाधिकम् ॥ ४० ॥ श्राह । जलाशयादौ शैलादौ व्यवहारो हि सम्मतः।
उद्वेधोच्चत्वयोः जम्बूद्वीपे स तु कथं भवेत् ॥ ४१ ॥ अत्र ब्रूमः । हीयमाना प्रतीच्यां भूधर्मायां समभूतलात् ।
सहस्रयोजनोंडांते स्यात् क्रमाद्विजयद्वये ॥ ४२ ॥ तत्राधो लौकिकग्रामाः सन्ति सर्वेषु तेषु च । द्वीपस्यास्य व्यवहारात्तावानुद्वेध उच्यते ॥ ४३ ॥ जम्बूद्वीपाहतामेतत्सुमेरोः पांडके वने । अभिषेकशिलोत्संगेऽभिषेकः क्रियते यतः ॥ ४४ ॥ जम्बूद्वीपव्यवहारं मेरौ संभाव्य सुष्टु तत् ।
प्रज्ञप्तं तावदुच्चत्वं जम्बूद्वीपस्य तात्विकैः ॥४५॥ એમાં સમજવાનું એમ કે જંબદ્વીપના એટલી સંખ્યામાં જનપ્રમાણ ચોરસખંડો થાય. કેસ, ધનુષ્ય વગેરે કહ્યા છે એ એ ઉપરાંત સમજવા. ૩૮.
- જમ્બદ્રીપ નવાણું હજાર એજનથી કાંઈક અધિક ઉંચાઈમાં છે અને એક હજાર યોજ, નીચે છે. એટલે ઉંચાણ અને નીચાણને વેગ એટલે સરવા કરતાં એનું ઉદધઃ પ્રમાણે એક લાખ એજનથી કંઇક અધિક થયું. ૩૯-૪૦.
અહિં કોઈ શંકા ઉપસ્થિત કરે કે જળાશય, પર્વત વગેરેને તો ઉંડાઈ તથા ઉંચાણ હોય- એ વ્યાજબી છે, પરંતુ જમ્બુદ્વીપની ઉંડાઈ ને ઉંચાઈની વાત કરે છે એ કેવી शते १ ४१.
એ શંકાનું સમાધાન આ પ્રમાણે–પૃથ્વી પશ્ચિમ દિશામાં ઘર્માનારકી તરફ ઘટતી જાય છે તે છેવટે અનુક્રમે બેઉ વિજેમાં સમભૂતળથી એક હજાર યોજન નીચી ઉતરે છે. ત્યાં અધેલોકગામે આવેલાં છે અને એ સર્વેને વિષે આ દ્વીપને વ્યવહાર હોવાથી, એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org