________________
लोकप्रकाश ।
(१४८)
[ सर्ग १५ अस्य द्वीपस्याधिपते: एकपल्योपमायुषः । महद्धिकानाहताख्यदेवस्याश्रयभूतया ॥ ३० ॥ जम्ब्बा नानारत्नमय्या वक्ष्यमाणस्वरूपया। सदोपलक्षितो द्वीपो जम्बूद्वीप इति स्मृतः॥३१॥ विशेषकम् ॥ नित्यं कुसुमितैस्तत्र तत्र देशे विराजते । वनैरनैकैर्जम्बूनां जम्बूद्वीपः ततोऽपि च ॥ ३२ ॥
विष्कम्भायामतश्चैष लक्षयोजनसम्मितः । परितः परिधिस्त्वस्य श्रूयतां यः श्रुते श्रुतः ॥ ३३ ॥ लक्षत्रयं योजनानां सहस्राणि च षोडश । कोशाः त्रयः तदधिकमष्टाविंशं धनुःशतम् ॥ ३४ ॥ त्रयोदशांगुलाः सार्धा यवाः पंचैकयूकिका । जम्बूद्वीपस्य गणितपदं वक्ष्येऽथ तत्त्वदः ॥ ३५ ॥ युग्मम् ॥ __शतानि सप्त कोटीनां नवतिः कोटयः पराः । लक्षाणि सप्तपंचाशत् षट्सहस्रोनितानि च ॥ ३६ ॥ साधं शतं योजनानां पादोनक्रोशयामलम् । धनूंषि पंचदश च सार्धं करद्वयं तथा ॥ ३७॥ युग्मम् ।।
એક પલ્યોપમના આયુષ્યવાળા તથા મહાન સમૃદ્ધિવાળા “અનાદત” નામના એના અધિષ્ઠાયક દેવના આશ્રયભુત, અને વિવિધરતમય–એવા “જબુ’ નામના વૃક્ષ પરથી, એનું જબુદ્ધિીપ” નામ પડેલું છે. અથવા ત્યાં નિરન્તર પ્રકુલિત એવાં જાંબૂડાંનાં પુષ્કળ વન मावी २४ां छत ५२थी दीप' नाम ५ सभा '. 30-3२.
એ જંબદ્રીપ એક લાખયોજન લાંબો પહાળે છે. વળી શાસ્ત્રમાં એને ચોતરફનો ઘેરાવો ત્રણ લાખ સોળહજાર જન, ત્રણ કેસ, એક અધ્યાવીશ ધનુષ્ય, સાડાતેર આંગળ, પાંચ ચવ અને એક જૂ-એટલે કહ્યો છે. ૩૩-૩૫
એનું ગણિતપદ વળી સાતસો નેવું કોડ છપ્પન લાખ ચોરાણું હજાર એકસો પચાસ જન, પોણાબે કેસ, પંદર ધનુષ્ય અને અઢી હાથ-એટલું છે. ૩૬-૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org