________________
क्षेत्रलोक ] एओमां सौथी न्हाना जम्बूद्वीप विषे ।
(१४७) एकैकेनाभिधानेनाभिधेयास्तेऽप्यसंख्यशः । यथा जम्बूद्वीपनाम्ना द्वीपा परेऽप्यसंख्यश: ॥ २३ ॥ यावदेवं क्रमात् द्वीपं सूर्यवरावभासकम् । परिवेष्ट्य स्थितः सूर्यवरावभासवारिधिः ॥ २४ ॥ ___ ततश्चैकैकेन नाम्ना न त्रिप्रत्यवतारणम् । . देवद्वीपो देववाद्धिः नागद्वीपस्तदम्बुधिः ॥ २५॥ यक्षद्वीपो यक्षवाधिः भूतद्वीपस्तदम्बुधिः। स्वयंभूरमणद्वीपः स्वयंनूरमणाम्बुधिः ॥ २६ ॥ युग्मम् ॥ ___ जम्बूद्वीपादयश्चैते स्थानद्विगुणविस्तृताः । सर्वे स्वयंभूरमणार्णवान्ता द्वीपवाद्धर्यः ॥ २७ ॥ जम्बूद्वीपाद्यथा सिम्धु: लवणो द्विगुणः ततः । धातकीखंड इत्येवमन्त्यात् द्वीपात् तदम्बुधिः ॥ २८॥
तत्रायं सर्वतः तुल्लः सर्वाभ्यन्तरतः स्थितः । विष्वक् प्रतरवृत्तश्च पूर्णेन्दुमंडलाकृतिः ॥ २९ ॥
એટલું જ નહિ પણ, એક જ નામના પણ અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. दृष्टान्त तरो, 'यू' नामना मन्यद्वीपीछे. २3.
એવી રીતે છેલ્લે સૂર્યવરાવભાસક દ્વીપ આવેલ છે અને એની આસપાસ વલયાકારે એજ नाभना समुद्र मा०ये। छे. २४.
એ પછી જે જે દ્વીપ અને જે જે સમુદ્ર છે એ પૂર્વ પ્રમાણે ત્રણ ત્રણ નામના નથી આ વતા. પણ એક નામને દ્વીપ ને સમુદ્ર એકજ વાર આવે છે. જેમકે દેવદ્વીપ અને એની આસપાસ દેવસમદ્ર એની આસપાસ વળી નાગદ્વીપ અને નાગસમુદ્ર; તે પછી વળી યક્ષદ્વીપ અને યક્ષસમુદ્ર, ભૂતદ્ધાપ અને ભૂતસમુદ્ર, સ્વયંભૂરમણદીપ અને સ્વયંભૂરમણસમુદ્ર આવેલા छ.२५-२६.
હવે તે જમ્બુદ્વીપથી લઈને છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના સર્વે દ્વીપસમુદ્ર ઉત્તરોત્તર બમણુબમણા વિસ્તારવાળા છે. જેમકે જમ્બુદ્વીપથી લવણસમુદ્ર બમણે છે, લવણ સમુદ્રથી ધાતકીખંડદ્વીપ બમણે છે, વગેરે. એવી રીતે છેલ્લા દ્વીપથી છેલ્લે સમુદ્ર બમણે छ. २७-२८.
આ પ્રમાણેની સમજણે, આ જમ્બુદ્વીપ સર્વેમાં વચ્ચે રહેલો હોઈ સર્વથી નાને છે. વળી એને આકાર પૂર્ણિમાના ચંદ્રમાના આકારે ગોળ અને સપાટ છે. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org