________________
क्षेत्रलोक ] 'जगती' ना कोटना — विजय ' आदिक चार द्वार। (१५७ )
सर्वे द्वीपाः समुद्राश्च जगत्यैवं विराजिताः । सर्वासा जगतीनां च स्वरूपमनया दिशा ॥ ८९ ॥
अथैतस्यां जगत्यां च द्वाराणि स्युश्चतुर्दिशम् । विजयं वैजयन्तं च जयन्तं चापराजितम् ॥ ९० ॥ सहस्रान् पंचचत्वारिंशतमुल्लंघ्य मेरुतः। योजनानां दिशि प्राच्यां शीताकूलंकषोपरि ॥ ९१ ॥ विजयं द्वारमाख्यातमेवं वित्थ पराण्यपि । दक्षिणस्यां पश्चिमायामुदीच्यां च यथाक्रमम् ॥९२ ॥ युग्मम् ॥ प्रत्येकमेषां द्वाराणामुच्छ्रयो योजनाष्टकम् । वप्रभीत्तिसमाना हि युक्ता द्वारेषु तुंगता ॥ ९३ ॥ प्रत्येकं तेषु विस्तारो योजनानां चतुष्टयी। क्रोशं पृथुारशाखा प्रत्येकं पार्श्वयोर्द्वयोः ॥ ९४ ॥ एवं सामस्त्यतो द्वारविस्तारो यदि भाव्यते । तदा सार्धानि चत्वारि योजनानि भवेदसौ ॥ ९५॥
બે યોજનમાં અઢીસો ધનુષ્ય જેટલી ઓછી છે, અને બીજો બહાર છે તેની પહોળાઈ બે ચેજનમાં સાડાસાતસો ધનુષ્ય જેટલી ઓછી છે; કેમકે આ બહારનામાં પાંચસે ધનુષ્ય જેટલા વિસ્તારને ગવાક્ષ આવ્યો છે. શ્રીમલયગિરિ આ બાબતમાં સંમત થતા નથી. એઓશ્રી તો બેઉ બગીચાઓની પહોળાઈ એક સરખી જ કહે છે. આમાં સત્ય કર્યું તે કેવળી જાણે. | સર્વે દ્વીપો અને સર્વે સમુદ્રોને આ પ્રમાણેને “જગત” ને કોટ હોય છે. અને એ સર્વ કેટનું સ્વરૂપ આ કોટ પ્રમાણેનું જ સમજવું. ૮૯. - હવે આ “જગતી ” ના કોટને પ્રત્યેક દિશાએ એકેક કાર છે તેઓનાં નામ વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત છે. ૯૦.
મેરૂ પર્વતથી પૂર્વ દિશામાં પીસતાળીશ હજાર યોજન મૂકીને, શીતા નદીના કિનારા પર વિજય નામનું દ્વાર આવેલું છે. બીજા ત્રણ દ્વારા એ પ્રમાણે મેરૂથી અનુક્રમે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશાએ આવેલાં છે. ૯૧–૯૨.
પ્રત્યેક દ્વારની ઉંચાઈ આઠ જનની છે કેમકે એ કેટની ભા જેવડી છે અને કોટની ભીંત આઠ જન ઉંચી છે. પ્રત્યેકની પહોળાઈ ચાર જન છે. વળી બે બાજુની બારસાખે પ્રત્યેક અકેક કેસ છે; એટલે એ સાથે લેતાં એ ( વિજય ) દ્વારની પહોળાઈ સાડાચાર એજન थाय.८३-८५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org