SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રોવા ] नरकायु उपार्जवाना चार — स्थानक ' । ( ૧૨ ) गर्भजेषु नृतिर्यवृत्पद्यन्ते संख्यजीविषु । षड्भ्यः तादृशतिर्यक्षु सप्तम्या निर्गताः परम् ॥ ३१५ ॥ किंच। सर्वास्वपि क्षितिष्वासु नारकाः केचनानघाः । नवीनमपि सम्यक्त्वं लभन्ते कर्मलाघवात् ॥ ३१६ ॥ पंचेन्द्रियवधैः मांसाहारैः महापरिग्रहैः ।। महारंभैश्च बध्नन्ति नरकायुः शरीरिणः ॥ ३१७ ॥ तथोक्तम् । बंधइ नरयाउ महारंभपरिग्गहरओ रुदो॥ स्थानांगेऽपि । चउहिं ठाणेहिं जीवा नेरइयाउयत्ताए कम्म पकरेंति। तं० महारंभयाए महापरिग्गहाए कुणिमाहारेणं पंचिंदियवहेणं ॥ अहर्निशं नारकाणां दुःखमायुःक्षयावधि । पीडाभिः पच्यमानानां प्राग्भूरीकृतपाप्मनाम् ॥ ३१८ ॥ तथोक्तं जीवाभिगमे । ળથી કઈ એવા (અવર્ણ) હેતુઓને લઈને એમણે તીર્થકરનાકમ ઉપાર્જન કરેલું હોય છે. બદ્ધ એવા આયુષ્યત્વને લીધે નારકત્વ અનુભવીને ત્યાંથી ઉદ્ધરાઈ શ્રેણિક વગેરેની પેઠે તીર્થકર થાય છે. ૩૧૩-૩૧૪. છે નરકેથી ઉદ્ધરાઈ આવેલા છે સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યમાં અને તિર્યમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સાતમી નરકમાંથી ઉદ્ધરાઈ આવેલા હોય એઓ તિર્યમાં જ ઉત્પન્ન થાય છે. ૩૧૫. વળી સર્વ નરકમાં જે કેટલાક નિષ્પાપી નારકો હોય છે એ એનાં કર્મો જે લઘુ હોય છે તે એઓ નવીન સમ્યકત્વ પણ મેળવે છે. ૩૧૬. પ્રાણીઓ નરકનું આયુષ્ય બાંધે છે તે પંચેન્દ્રિયના વધને લઈને, અથવા માંસાહાર, મહા પરિગ્રહ કે મહા આરંભને લઈને બાંધે છે. ૩૧૭. અન્યત્ર પણ કહ્યું છે કે મહા આરંભ અને મહા પરિગ્રહમાં ૨ક્ત હાઇ રૂંધાઈ ગયેલા પ્રાણી નરકનું આયુ બાંધે છે. સ્થાનાંગ સૂત્રમાં પણ ઉલ્લેખ છે કે જીવ ચાર સ્થાનકને લઈને નરકનું આયુ બાંધે છે. તે આ પ્રમાણે -મહા આરંભને લઈને, મહા પરિગ્રહને લઈને, માંસાહારને લઈને અને પંચેન્દ્રિય જીવના ઘાતને લઈને. પૂર્વે જેમણે બહુ પાપ કર્યા છે એવા, દુઃખમાં ને દુઃખમાં રંધાઈ જતા નારકોને વિતપર્યન્ત અહનિરશ વેદના સહન કરવાની છે. ૩૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy