SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (१४०) लोकप्रकाश । [सर्ग १४ श्राद्याया एव चोद्धृता भवन्ति चक्रवर्तिनः । पृथिवीभ्यो न शेषाभ्यस्तथा भवस्वभावतः ॥ ३०८ ॥ एवमाद्यद्वयादेव बलदेवार्द्धचक्रिणौ। श्रायत्रयादेव तीर्थंकरा नान्त्यचतुष्टयात् ॥ ३०९ ॥ उध्धृताः स्युः केवलिनः पाद्यपृथ्वीचतुष्टयात् । अन्त्यत्रयागतानां तु कैवल्यं नैव संभवेत् ॥ ३१० ॥ चारित्रिणो भवन्त्याद्यपंचकादाद्यषट्कतः । उध्धृता देशविरताः स्युः सप्तभ्योऽपि सदृशः ॥ ३११ ॥ एताश्च लब्धीः प्राक् -क्लुप्तपुण्यौघा नरकेषु तु । प्राग्बद्धायुर्वशोत्पन्ना लभन्ते नान्यनारकाः ॥ ३१२ ॥ ये स्युः तीर्थकरास्तेऽपि प्राग्बद्धनरकायुषः । पश्चात्तद्धतुभिः बद्धतीर्थकृन्नामकर्मकाः ॥ ३१३ ॥ ततो बद्धायुष्कतयाऽनुभूय नारकस्थितिम् । उद्धृत्य नारकेभ्यः स्युरर्हन्तः श्रेणिकादिवत् ॥ ३१४ ॥ જે ચક્રવતઓ થાય છે તે પહેલી નરકમાંથી જ ઉદ્ધરાઈને થાય છે; બીજી કોઈનરકમાં थानभि । सपना छे. ३०८. બળદેવ કે વાસુદેવ થાય છે એ પહેલી બે નરકમાંથી ઉદ્ધરાઈને થાય છે. વળી તીર્થકર થાય છે તે પહેલી ત્રણમાંથી જ ઉદ્ધરાઈને થાય છે; છેવટની ચારમાંથી નહિ. ૩૦૯. પહેલી ચાર નરકમાંથી ઉદ્વરેલાઓ કેવલી થઈ શકે છે. છેલ્લી ત્રણમાંથી આવેલાઓને કેવળજ્ઞાન સંભવતું જ નથી. ૩૧૦. પહેલી પાંચ નરકમાંથી ઉદ્ધરેલાઓ ચારિત્રને ગ્ય હોઈ શકે છે; પહેલી છમાંથી ઉદ્ધરાઈ આવેલા “દેશવિરતિ” થઈ શકે છે, અને સમકિત તો સાતેમાંથી ઉદ્ધરેલાઓને પ્રાપ્ત થઈ શકે छ. 3११. પૂર્વે નારકઆયુષ્ય બાંધેલું હોઈ નરકમાં આવ્યા હોય તો પણ પૂર્વનાં પુણ્યને સંચય હોય તે એઓ ઉપરોકત લબ્ધિઓ મેળવે છે. અન્ય નારકોને એવી લબ્ધિ મળતી नथी. 3१२. જે તીર્થકરો થાય છે. એમણે પણ પ્રથમ નારકનું આયુષ્ય બાંધેલું હોય છે પરંતુ પાછ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy