________________
क्षेत्रलोक ] त्यांना नारकोनु देहमान, आयुष्य वगेरे । २ खाएमाणा २ सयपोरा किमिया इव दालेमाणा २ अन्तो २ अणुपविसमाणा वेयणं उइरेति ॥ अत्र समतुरंगेमाणा २ इति समतुरंगायमाणा अश्वा इव अन्योन्यमारोहन्त इत्यर्थः । सयपोरा किमियत्ति शतपर्वकृमयः इतुकृमयः॥
प्रथमप्रस्तटे हस्ताः शतानि पंच भूघनम् । शतानि सप्त सार्द्धानि द्वितीयप्रस्तटे तनुः ॥ २७६ ॥ सहस्रं पाणयः पूर्णाः तृतीयप्रस्तटे वपुः ।। स्थितिः जघन्या प्रथमे स्यात् सप्तदश वार्द्धयः ।। २७७ ॥ त्रिभागीकृतपाथोधेः भागद्वयसमन्विताः।। उत्कर्षतः स्थितिश्चाद्यप्रस्तटेऽष्टादशाब्धयः ॥ २७८ ॥ युग्मम् ॥ द्वितीये लघुरेषेव ज्येष्ठा विंशतिरब्धयः । वास्त्रिधा खंडितस्य भागेनैकेन संयुताः ॥ २७९ ॥ इयमेव जघन्येन तृतीयप्रस्तटे स्थितिः । उत्कर्षतश्च सम्पूर्णा द्वाविंशतिपयोधयः ॥ २८० ॥
લઈને એક બીજાના શરીરને ઘેડાની જેમ ચઢી ચઢીને ખાતા ખાતા તથા શેરડીના કીડાની मतरता तरत। ५१२ वान वेहन।' S . ( समतुरंगेमाणा समतुरंगेमाणा मेटी “मीन घो।' शन" मेम अर्थ छ, भने सयपोहा किमिया न शत५-२- भि' सेवा अर्थ )
આ નરકમાં પહેલા પ્રસ્તટમાં, દેહમાન પાંચસે હાથ છે; બીજા પ્રસ્તટમાં સાતસો પ ચાસ હાથ છે અને ત્રીજામાં પૂરા હજાર હાથ છે. ૨૭-૨૭૭.
વળી આયુષ્યની સ્થિતિ, પહેલા પ્રતરમાં જઘન્ય સતર પૂણુંક બે તૃતીયાંશ સાગરેપમ જેટલી છે; જ્યારે ઉત્કર્ષથી અઢાર સાગરોપમ પ્રમાણ છે. ર૭-ર૭૮.
બીજા પ્રસ્તટમાં આયુષ્ય સ્થિતિ જઘન્ય એટલીજ એટલે અઢાર સાગરોપમની છે, પરન્તુ ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે વશ પૂણુંક એક તૃતીયાંશ સાગરોપમની છે. વળી ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એટલી જ છે; પણ વધારેમાં વધારે પૂરા બાવીશ સાગર पभ'नी छ. २७८-२८८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org