SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] त्यांना नारकोनुं देहमान, आयुष्य वगेरे । (१३१) यंकप्रभावद्विज्ञेया द्विधा पीडात्र किन्विह । स्तोकेषु नरकेषूष्णा शेषेषु शीतवेदना ॥ २४८ ॥ कराणां द्विशती सार्दा प्रथमे प्रस्तटे तनुः । द्वितीये त्रिशती द्वादशोत्तराः द्वादशांगुलाः ॥ २४९ ॥ हस्ता: तृतीये त्रिशती पंचसप्ततिसंयुता । सार्धसप्तत्रिंशदाढया तुर्ये चतुःशती कराः ॥ २५० ॥ शतानि पंच हस्तानां पंचमे प्रस्तटे जिनैः । पंचमज्ञानपटुभिः तनुमानं निरूपितम् ॥ २५१ ॥ दशाब्धयो जघन्येन प्रथमप्रस्तटे स्थितिः । उत्कृष्टा च पंचभागीकृतस्य जलधेः किल ॥ २५२ ॥ युक्ता द्वाभ्यां विभागाभ्यामेकादश पयोधयः । एषैव च जघन्येन द्वितीयप्रस्तटे भवेत् ॥ २५३ ॥ युग्मम् ॥ ज्येष्टा चात्र युता भागैश्चतुर्भिादशाब्धयः। इयमेव जघन्येन तृतीयप्रतरे स्थितिः ॥ २५४ ॥ उत्कर्षतस्तृतीये च स्युः चतुर्दश वार्द्धयः । पंचभागीकृतस्याब्धेः भागेनैकेन संयुताः ॥ २५५ ॥ महिना ' तो ५४मान२४वत् मे प्रा२नी छे; परंतु गे (वहन।) था। न२४१વાસમાં ઉગણ છે અને ઝાઝામાં શીત છે. ૨૪૮. હવે એ નરકના જીવોના દેહમાન વિષે. પહેલા પ્રતરમાં એઓનું દેહમાન બસે પચાસ હાથ છે; બીજામાં ત્રણ બાર હાથ ને બાર આગળ છે; ત્રીજામાં ત્રણ પંચોતેર હાથ; ચોથામાં ચાર ને સાડી સાડત્રીશ હાથ અને પાંચમા પ્રતરમાં પાંચસો હાથ છે–એમ કેવળજ્ઞાની જિનપ્રભુનાં વચન છે. ૨૪૯-૨૫૧. હવે એ જીનાં આયુષ્ય વિષે. પહેલા પ્રતરમાં જઘન્ય દશ સાગરોપમની આયુસ્થિતિ છે; અને ઉત્કૃષ્ટી અગ્યારપૂણુંક બે પંચમાંશ સાગરોપમની છે. એટલીજ બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ બાર પૂર્ણાંક ચાર પંચમાંશ સાગરોપમની છે. ત્રીજા પ્રતરમાં એટલીજ એટલે બાર પૂર્ણાંક ચાર પંચમાંશ સાગરોપમની જઘન્ય સ્થિતિ છે, જ્યારે ચંદ્ર પૂર્ણાક એક પંચમાંશ સાગરોપમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy