SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (१३२) लोकप्रकाश । [सर्ग १४ एषा लघुश्चतुर्थे स्यादुत्कृष्टात्र स्थितिः पुनः । त्रिभिः पूर्वोदितैर्भागैर्युताः पंचदशाब्धयः ।। २५६ ॥ पंचमेशत्रयोपेता लघुः पंचदशाब्धयः । उत्कृष्टा च सप्तदश संपूर्णा जलराशयः ॥ २५७ ॥ केषांचिदाद्यप्रतरे नारकाणां भवेदिह । नीललेश्या यदुत्कर्षादप्यस्याः स्थितिराहिता ॥ २५८ ॥ पल्योपमासंख्यभागाधिका दश पयोधयः । ततोऽधिकस्थितीनां तु तेषां कृष्णैव केवलम् ।। २५९॥ युग्मम् ।। गव्यूतद्वयमुत्कृष्टो भवेदवधिगोचरः । जघन्यतस्तु गव्यूतं सार्द्धमुक्तोऽत्र पारगैः ॥ २६० ॥ च्यवनोत्पत्तिविरहो नारकाणां भवेदिह । मासयोद्वेयमुत्कोजघन्यात्समयावधिः ॥ २६१ ॥ इति धूमप्रभापृथ्वी ॥ ५ ॥ ___ मघाभिधाऽथ पृथिवी षष्ठी स्पष्टं निरूप्यते । तमसामतिबाहुल्याद्या गोत्रेण तमःप्रभा ॥ २६२ ॥ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ચોથા પ્રસ્તટમાં એટલી જ જઘન્ય સ્થિતિ છે અને પંદર પૂર્ણાક ત્રણ પંચમાં સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પાંચમાં પ્રસ્તટમાં વળી પંદર પૂર્ણાક ત્રણ પંચમાંશ સાગરોપમની જઘન્ય અને પૂરેપૂરા સત્તર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૨૫- ૨૫૭. આ નરકના જીની લેફ્સાના સંબંધમાં એટલું કહેવાનું છે-પહેલા પ્રતરમાં કેટલાકની નીલલેશ્યા” છે કેમકે એ નીલલેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ “દશ સાગરોપમ ને એક પત્યેઅમને અસંખ્ય ભાગ’ કહી છે. માટે એ કરતાં અધિક જેમની સ્થિતિ હોય એની તે કેવળ કૃષ્ણ લેસ્યા જ છે. ૨૫૮-૨૫૯. આ નરકમાં અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કૃષ્ટતઃ બે ગાઉનું છે; અને ઓછામાં ઓછું દોઢ तुं धुं छे. २६०. આ નરકના જીના વન અને ઉત્પત્તિ વચ્ચેનું અંતર વધારેમાં વધારે બે માસનું છે, અને ઓછામાં ઓછું એક સમયનું છે. ૨૬૧. એ પ્રમાણે ધમપ્રભા પૃથ્વીનું સ્વરૂપ કહ્યું. (૫) હવે “મઘા” નામની છઠ્ઠી નરક, કે જે ત્યાં તમે એટલે અન્ધકાર અતિશય હોવાને सीधे तभ:प्रसा'नानाभथी सजयाय छेतेनु नि३५ रीस. २६२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy