________________
(१३०) लोकप्रकाश ।
[सर्ग १४ तेषु प्रत्येकमेकैकः कथितो नरकेन्द्रकः । खातः तमः भ्रमः चान्धः तथांधतमसोऽपि च ॥ २४१ ॥ प्रतिप्रतरमेभ्यश्च निर्गता अष्ट पंक्तयः । चतस्रो दिग्गताः तद्वत् चतस्रः स्यु: विदिग्गताः ॥ २४२ ॥ दिपंक्तिषु नव नव भवन्ति नरकाश्रयाः । परास्वष्टाष्ट सर्वाग्रमाये एकोनसप्ततिः ॥ २४३ ॥
प्रतिप्रतरमेकैकहीना अष्टापि पंक्तयः । ततो द्वितीये पांक्तेया एकषष्टिः प्ररुपिता: ॥ २४४ ॥ तृतीये च त्रिपंचाशत् तुरीये प्रस्तटे पुनः। पंचचत्वारिंशदेव सप्तत्रिंशच्च पंचमे ॥ २४५ ॥
एवं पंक्तिगताः सर्वे द्विशती पंचषष्टियुक् । शेषाः पुष्पावकीर्णास्तु लक्षयोतियं तथा ॥ २४६ ।। सहस्रा नवनवतिः शतानि सप्त चोपरि । पंचत्रिशदिति त्रीणि लक्षाणि सर्वसंख्यया ॥२४७॥ युग्मम् ॥
દરેક પ્રતરમાં વળી અકેક નરકેન્દ્ર છે. એટલે પાંચમાં પાંચ થયા–એએનાં (૧) ખાત, (२) तमस् , () भ्रम, (४) अन्य मने (५) मन्यतमस-सेवा नाम छे. २४१.
એ પાચે થકી દરેક પ્રતરે આઠ આઠ પંકિતઓ નીકળેલી છે. ચાર દિગગત અને ચાર विहिगत. २४२.
દિગ્ગત પંકિતઓમાં નવનવ નારકાવાસ અને વિદિગત પંકિતઓમાં આઠ આઠ નરકાવાસ છે. એટલે કુલ થઈને આ ધૂમપ્રભાના પહેલા પ્રતરમાં ગણોતેર નરકાવાસા થયા. ૨૪૩.
બીજા અને તે પછીના પ્રતરમાં દરેક પંકિતમાં એક નરકાવાસ ઓછો ઓછો થતો આવે છે. એ હિસાબે બીજા પ્રતરમાં પંકિતગત નરકાવાસ એકસઠ છે; ત્રીજા પ્રતરમાં ત્રેપન છે; ચાથામાં પીસતાળીશ અને પાંચમામાં સાડત્રીશજ છે. ર૪૪–૧૪૫.
એ પ્રમાણે સર્વ પ્રતરમાં મળીને બસો પાંસઠ પંકિતગત નારકાવાસ થયા. વળી બીજા પુછપાવકીર્ણ નારકાવાસ પણ છે અને એમની સંખ્યા બે લાખ નવાણું હજાર સાતસો ને પાંત્રીશ છે. એટલે આ ધમપ્રભામાં સર્વ મળી એકંદર ત્રણ લાખ નરકાવાસે થાય છે. ૨૪૬-૨૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org