________________
क्षेत्रलोक ] पांचमी नरकपृथ्वी । एना प्रस्तट अने नरकावास । (१२९)
अथ रिष्टाभिधा पृथ्वी पंचमी परिकीर्त्यते । या धूमरूपबाहुल्या धूमप्रभेति गोत्रतः ॥ २३४ ॥ __ वलयस्येह विष्कंभः प्रथमस्य प्ररूपितः । योजनस्य तृतीयांशसंयुता सप्तयोजनी ॥ २३५ ॥ द्वितीयवलये सार्द्धपंचयोजनविस्तृतिः । तृतीये च द्वादशांशैर्दशभिः सह योजनम् ।। २३६ ॥ इत्येवं पंचदशभिर्योजनैश्च समन्ततः । स्यादलोकः तृतीयांशन्यूनैः धूमप्रभान्ततः ॥ २३७ ॥ अष्टादशसहस्राढयलक्षयोजनसंमितम् ।। बाहल्यमस्यामुदितमुदितामितवाङ्मयैः ॥ २३८ ॥
मुक्त्वा सहस्रमेकैकं प्राग्वदत्राप्युपर्यधः । मध्येऽत्र षोडशसहस्राढ्ययोजनलक्षके ॥ २३९ ॥ भवन्ति प्रस्तटाः पंच तेषां प्रत्येकमन्तरम् । योजनद्विशती सार्धा सहस्रा: पंचविंशतिः ॥ २४० ॥ युग्मम् ॥
वे रिटा' नामनी पायभी न२४, २ (त्या) घुमाडानी तान ने 'धूमप्रमा' ને નામે ઓળખાય છે એનું નિરૂપણ કરીએ. ૨૩૪.
આ રિટામાં પણ ત્રણ વલય છે. તેમાં પહેલા વલયને વિઝંભ સાત પૂણક એક તૃતીયાંશ એજનનો છે; બીજાને સાડાપાંચ યોજન પ્રમાણ છે અને ત્રીજાનો એક પૂર્ણાંક પાંચ ષષ્ટાંગ યોજન પ્રમાણ છે. એ પ્રમાણે ચાદ પૂર્ણક બે તૃતીયાંશ યેજને આ ધમપ્રભાને सीमा ५२। थाय छे. मने पछी त्यांथी ३२त। ' ४'छ. २३५-२३७.
અનન્તજ્ઞાનના ધણું–કેવલજ્ઞાનીઓ ભાખી ગયા છે કે આ નરકમૃથ્વીમાં જાડાઈ એક લાખ ને અઢાર હજાર એજન જેટલી છે. ૨૩૮.
સર્વ નરકપૃથ્વીની જેમ અહિં પણ ઉપરના ને હેઠળના હજાર હજાર જન મૂકીને મધ્યના એક લાખ સેળ હજાર યોજન જેટલા પ્રદેશમાં પાંચ પ્રતર છે; અને એઓ પ્રત્યેક પચવીશ હજાર બસો પચાસ એજનને અન્તરે આવેલા છે. ૨૩૯-૨૪૦. 17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org