SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (१२६ ) लोकप्रकाश । [सर्ग १४ इत प्रारभ्य नो पीडा परमाधार्मिकोद्भवाः । ततोऽस्यां द्विविधा एव क्षेत्रजाश्च मिथःकृताः ॥ २१६ ॥ परमेताः प्राक्तनाभ्योऽनन्तानन्तगुणाधिकाः । तीवाः तीव्रतरा: तीव्रतमा: चानुक्रमादधः ॥ २१७ ॥ तत्राप्यत्रोपरितनप्रतरेषु बहुष्वपि । उष्णा स्तोकेष्वधःस्थेषु शीता च क्षेत्रवेदना ॥ २१८ ॥ उष्णेषु च नरकेषु नारकाः शीतयोनयः । नरकेषु च शीतेषु नारकाः उष्णयोनयः ॥ २१९ ॥ सर्वेष्वपि नरकेषु ज्ञेय एवं विपर्ययः । नारकोत्पत्तिदेशान्यक्षेत्रयोः सोऽतिदुःखदः ॥ २२० ॥ हैमत्रिषष्टिचरिते सप्तमपर्वणि त्वत्रापि परमाधार्मिककृता वेदना उक्ता। तथाहि- सिंहादिरूपैः विकृतैः तत्र शम्बूकरावणौ । लक्ष्मणेन समं क्रुद्धौ युद्ध्यमानौ ददर्श सः ॥ १॥ नैवं वो युद्ध्यमानानां दुःखं भावीति वादिनः । परमाधार्मिकाः क्रुधा अग्निकुंडेषु तान्न्यधुः ॥२॥ આ અને આ પછીની સર્વ નરકમૃથ્વીમાં “પરમાધામીકૃત” વેદના નથી. ફકત “ ક્ષેત્રવેદના” અને “ પરસ્પરકત વેદના” એમ એ જ પ્રકારની છે. ૨૧૬. પરંતુ એ વેદના ચે પૂર્વની વેદના કરતાં અનંત અનંત ગણું છે. અને એ પણ નીચે નીચે જઈએ છીએ તેમ તેમ અનુકમે તીવ્ર, વધારે તીવ્ર અને અત્યન્ત તીવ્ર થતી જાય छ.२१७. એમાં યે વળી ઉપરના ઘણા પ્રસ્તોમાં “ક્ષેત્રવેદના” ઉષ્ણ છે; જ્યારે નીચેના થોડા પ્રસ્તામાં એ શીત છે. ૨૧૮. શીતાનિવાળાના આવાસો ઉષ્ણ છે અને ઉષ્ણુ નિવાળાના આવાસો શીત છે. ૨૧ સર્વે નરકમાં, નારકના ઉત્પત્તિસ્થાન અને આવાસનાં ક્ષેત્ર વચ્ચે આમ વૈપરીય છે; भने में सत्यत:सह छ. २२०. હેમચંદ્રાચાર્યવિરચિત ત્રિશષ્ટિશલાકાપુરૂષ ચરિત્રમાં તો, આ પંકપ્રભાપૃથ્વીના નારકેને પણ પરમાધામીકૃત વેદના છે એમ કહ્યું છે –જુઓ:—–ત્યાં એણે સિંહ વગેરેનાં રૂપ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy