SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] त्यांना नारको→ देहमान, आयुष्य वगेरे । (१२७) शतं सपादं हस्तानां प्रथमेऽङ्गं द्वितीयके । स्यात् षट्चत्वारिंशशतमूनं चतुर्भिरंगुलैः ।। २२१ ॥ करास्तृतीये षट्षष्टिशतं सषोडशांगुलम् । सप्ताशीतिशतं तुर्ये ऽङ्गुलैः द्वादशभिः युतम् ॥ २२२ ॥ अष्टाधिके द्वे शते च पंचमेऽष्टांगुलाधिके । षष्टे च प्रस्तटे देहमानं हस्तशतद्वयम् ॥ २२३ ॥ एकोनत्रिंशता हस्तै; चतुर्भिः चांगुलैः युतम् । सप्तमप्रस्तटे देहो हस्ता: सार्द्ध शतद्वयम् ॥ २२४ ॥ युग्मम् ॥ प्रथमप्रस्तटेऽथायु: जघन्यं सप्तसागरी । उत्कृष्टा सा त्रिभिः वाद्धिभागैर्युक्ता च साप्तिकैः ॥ २२५ ॥ द्वितीयप्रस्तटे त्वेषा जघन्या कीर्तिता स्थितिः । उत्कृष्टा षट्साप्तिकांशसमेताः सप्तवार्द्धयः ॥ २२६ ॥ तृतीये तु जघन्यैषा गदिता परमा पुनः । द्वाभ्यां साप्तिकभागाभ्यां संयुक्ता अष्ट सागराः ॥ २२७ ॥ લક્ષમણની સાથે યુદ્ધ કરતા શબુકને તથા રાવણને જોયા. એટલે એ પરમાધામીએ “ તમે આવી રીતે લડી રહ્યા છો તો તમને કંઈ દુઃખ થશે નહિ” એમ કહીને એમને અગ્નિકુંડમાં नाण्या . १-२ આ પંકપ્રભા નરકના પહેલા પ્રતરમાં દેહમાન સવાસો હાથ છે; બીજામાં, એક પીસ્તાળીશ હાથ ને વીશ આગળ છે. ત્રીજામાં, એક છાસઠ હાથ ને સોળ આંગળ દેહમાન છે. ચોથામાં એક સત્યાશી હાથ ને બાર આંગળ છે. પાંચમામાં બસ આઠ હાથ ને આઠ આગળ દેહમાન છે અને છઠ્ઠામાં બસે ઓગણત્રીશ હાથ ને ચાર આંગળ છે. છેલલા-સાતમા પ્રસ્તટમાં દેહમાન બસ ને પચાસ હાથ છે. ૨૨૧-૨૨૪. હવે એના નારકની આયુ:સ્થિતિ વિષે. પંકપ્રભાના પહેલા પ્રતરમાં નારકનું આયુષ્ય જઘન્યપણે સાત સાગરોપમ છે અને ઉત્કૃષ્ટપણે સ સખતમાંશ સાગરોપમ છે. ૨૨૫. બીજા પ્રતરમાં નારકનું આયુષ્ય જઘન્યપણે સાતપૂર્ણક ત્રણ સપ્તમાં સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સાતપૂર્ણાંક છ સપ્તમાં સાગરોપમ છે. ૨૨૬. ત્રીજા પ્રતરમાં નાકેની આયુષસ્થિતિ જઘન્યત: સાત પૂર્ણાક છે સપ્તમાંશ સાગરો પમની છે અને ઉત્કર્ષત: આઠ પૂર્ણાક બે સંખમાંશની છે. ૨૨૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy