SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोके ] चोथी नरकष्टथ्वी | एना प्रस्तट अने नरकावास । वर्चः तमः खाडखडः तथा खडखडाभिधः । प्रतिप्रतरमेभ्यश्च प्राग्वदष्टाष्टपंक्तयः ॥ २०९ ॥ युग्मम् ॥ स्युः षोडश पंचदशावासा दिक्षु विदिक्षु च । शतं सपादं प्रथमप्रतरे सर्वसंख्यया ।। २१० ॥ द्वितीयादिषु चैकैकहीना श्रष्टापि पंक्तयः । ततो द्वितीयप्रतरे सर्वे सप्तदशं शतम् ॥ २१९ ॥ नवोत्तरं तृतीये तत् तुर्ये एकोत्तरं शतम् । पंचमे च त्रिनवतिः पंचाशीतिश्च षष्टके ॥ २१२ ॥ सर्वे च पंक्तिनरका: सप्तमे सप्तसप्ततिः । सप्ताधिका सप्तशती सर्वेऽस्यां पंक्तिसंश्रयाः ॥ २९३ ॥ सहस्रा नवनवतिः नव लक्षास्तथा परे । द्विशती सत्रिनवतिः अस्यां पुष्पावकीर्णकाः ॥ २१४ ॥ एवं च सर्वे नरकावासाः पंकप्रभाक्षितौ । निर्दिष्टा दश लक्षाणि साक्षात्कृतचराचरैः ॥ २१५ ॥ ( ૭ ) ખડખડ–એ પ્રમાણે નામ છે. એ સાતે થકી પૂ વત્ પ્રતરે પ્રતરે આઠ આઠ પતિथे। नामेसी छे. २०८-२०८. ( १२५ ) દરેક દિશામાં સેાળ સેાળ અને દરેક વિદિશામાં પંદર પંદર નરકાવાસા પહેલા પ્રસ્તરમાં છે. એટલે એમાં સઘળા મળી એકસેા પચવીશ છે. ૨૧, બીજા અને એ પછીના પ્રતરામાં ( આઠે પિતઓમાં ) એ અકેક આ એ છે એટલે ગણત્રી ગણતાં ખીજા પ્રતરમાં એકસેા સત્તર નરકાવાસ થાય છે. ૨૧૧. એજ ગણત્રીએ ત્રીજા પ્રતરમાં એકસે નવ, ચાથામાં એકસે એક, પાંચમામાં ત્રાણુ, છઠ્ઠામાં પંચ્યાસી અને સાતમામાં સત્યાહેર નરકાવાસા થાય છે. એમ સાતે પ્રતાના મળીને સાતસેાને સાત ‘પક્તિગત’ નરકાવાસેા થયા. ૨૧૨-૨૧૩, વળી ત્યાં બીજા પુષ્પાપકી ક ’ નરકાવાસેા છે એએની સંખ્યા નવ લાખ નવાણુ હજાર ખસેાને ત્રાણું છે. ૨૧૪. એટલે કુલ થઇને, પકપ્રભાપૃથ્વીમાં દશ લાખ નરકાવાસા શ્રીજિનભગવાનના વચનાनुसार ह्या छे. २१५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy