________________
ક્ષેત્રો ]
ए नारकोनो स्थितिकाळ के आयुष्य वगेरे । दशभागान्वितश्चाब्धिः षष्टे तु स्याजघन्यतः। उत्कर्षतश्चैकभागसंयुक्तं सागरद्वयम् ॥ १५५ ॥ सागरद्वयमेकांशसंयुक्तं सप्तमे लघुः । त्रिभिरेकादशाशैश्च युक्तमब्धिद्वयं गुरुः ॥ १५६ ॥ अष्टमे तु त्रिभिर्भागैः सहाब्धिद्वितयं लघुः । अंचितं पंचभिर्भागेर्वारिधिद्वितयं गुरुः ॥ १५७ ॥ नवमेऽल्पीयसी पंचभागाढ्यमम्बुधिद्वयम् । पयोधिद्वितयं सप्तभागोपेतं गरीयसी ॥ १५८ ॥ जघन्या दशमे सप्तभागाढयं सागरद्वयम् । उत्कृष्टा सागरद्वंद्वं भागैर्नवभिरन्वितम् ॥ १५९ ॥ नवभागान्वितवाधिद्वयमेकादशे लघुः । उत्कृष्टा च वारिधीनां संपूर्ण त्रितयं भवेत् ॥ १६० ॥
પાંચમા પ્રસ્તટના નારકેન સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણક આઠ અગ્યારાંશ અને ઉત્કર્ષતઃ એક પૂર્ણક દશ અગ્યારશ સાગરોપમન છે. ૧૫૪.
છઠ્ઠા પ્રસ્તટમાં નારકેન સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણક દશ અગ્યારશ અને ઉત્કઉત: બે પૂર્ણાક એક અગ્યારશ સાગરોપમન છે. ૧૫૫.
સાતમા પ્રસ્તટના નારકોનો સ્થિતિકાળ જઘન્યત: બે પૂર્ણાક એક અગ્યારાંશ અને ઉત્કર્ષતઃ બે પૂણક ત્રણ અગ્યારશ સાગરોપમન છે. ૧૫૬.
આઠમા પ્રસ્તટના નારકોને સ્થિતિકાળ જઘન્યતઃ બે પૂર્ણાક ત્રણ અગ્યારશ સાગરપમ અને ઉત્કર્ષતઃ બે પૂર્ણાંક પાંચ અગ્યારશ સાગરોપમને જાણ. ૧૫૭.
નવમા પ્રસ્તટમાં નારકેન સ્થિતિકાળ જઘન્યતઃ બે પૂણુક પાંચ અગ્યારાંશ અને ઉત્કઉત: બે પૂર્ણાંક સાત અગ્યારશ સાગરેપમાને છે. ૧૫૮.
દશમા પ્રતરમાં નારકોનો સ્થિતિકાળ જઘન્યત: બે પૂર્ણાંક સાત અગ્યારાંશ અને ઉક ઉતઃ બે પૂણુંક નવ અગ્યારશ સાગરોપમનો છે. ૧૫૯.
છેલ્લા અગ્યારમાં પ્રસ્તટના નારકેનો સ્થિતિકાળ જઘન્યત: બે પૂર્ણક નવ અગ્યારાંશ સાગરોપમનો અને ઉત્કર્ષત: બરાબર ત્રણ સાગરોપમનો છે. ૧૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org