SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (११८) लोकप्रकाश । [सर्ग १४ प्राग्वत् लेश्या च कापोती ह्यवधेर्गोचरो गुरुः । गव्यूतानां त्रयं साद्धं गव्यूतत्रितयं लघुः ॥ १६१ ॥ नारकच्यवनोत्पत्तिविरहोऽत्र जघन्यतः । समयं यावदुत्कर्षात् दिनानि सप्त कीर्तितः ॥ १६२ ॥ इति शर्कराप्रभापृथिवी ॥ २ ॥ __अथ शैलाभिधा पृथ्वी तृतीया परिकीर्त्यते । या वालुकानां बाहुल्यात् गोत्रेण वालुकाप्रभा ॥ १६३ ॥ अस्यां प्रथमवलये विष्कम्भो योजनानि षट् । द्वौ त्रिभागौ योजनस्य द्वितीये वलये पुनः ॥ १६४ ॥ पंचैव योजनानि स्युः वलयेऽथ तृतीयके । योजनस्य द्वादशांशैरष्टभिः सह योजनम् ॥ १६५ ॥ युग्मम् । त्रयोदशभिरित्येवं सतृतीयांशयोजनैः। अलोको वालुकापृथ्वीपर्यन्ततः प्ररूपितः ॥ १६६ ॥ शेष घनोदध्यादिस्वरूपं धर्मावत् ॥ આ નરકમૃથ્વીમાં પણ પૂર્વવત્ કાપતલેશ્યા છે. વળી અવધિજ્ઞાનનો વિષય ઉત્કર્ષત: સાડાત્રણ ગાઊન તથા જઘન્યત: ત્રણ ગાઉને છે. ૧૬૧. આ નરકના નારકોને ઉત્પત્તિ અને વનનો અતર જઘન્યતઃ એક સમય, અને अत: सात हिपसीना छ. ११२. એ પ્રમાણે બીજી શર્કરા પ્રભા નામની નરક પૃથ્વીનું વર્ણન થયું. (૨). હવે ત્રીજી શૈલા નામની નરક પૃથ્વીનું વર્ણન કરીએ. એ શૈલામાં વાલુકા એટલે વેળુ કે રેતીની બહોળતા હોવાથી, એ “વાલુકાપ્રભા”ને नामे साणाय छे. १९३. એમાં પહેલા વલયનો વિÉભ છ જન છે, બીજા વલયને પાંચ પૂણક બે તૃતીયાંશ જન છે, અને ત્રીજા વલયને એક પૂર્ણક બે તૃતીયાંશ યોજન છે. એ પ્રમાણે કુલ તેર પૂણુક એક તૃતીયાંશ એજને વાલુકાપ્રભાને સીમાડો પૂરો થયો. ત્યાંથી આગળ ફરતો माछ. १९४-१९६. એનું ઘનોદધિ આદિ શેષ સ્વરૂપ “ઘર્મા” પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy