________________
(११६) लोकप्रकाश।
[ सर्ग १४ कराणां सप्तचत्वारिंशद्विहीनांगुलैस्त्रिभिः । षष्टेऽथ सप्तमे पूर्णाः कराः पंचाशदाहिताः ॥ १४७ ॥ अष्टमे च त्रिपंचाशत् कराः व्यंगुलशालिनः । नवमेऽगुलषट्काढ्याः षट्पंचाशत् कराः मताः ॥ १४८ ॥ एकोनषष्टिः हस्तानां दशमे सनवागुलाः । एकादशे च द्वाषष्टिः कराः सद्वादशाङ्गुलाः ॥ १४९ ॥
स्थितिः जघन्यास्यामाद्येऽम्बुधिमानाऽपरा तु सा । कृतैकादशभागस्याम्बुधेः भागद्वयान्विता ॥ १५० ॥ द्वितीयप्रस्तटे लघ्वी द्विभागसहितोऽम्बुधिः । उत्कृष्टा चैकादशांशैश्चतुर्भिरधिकोऽम्बुधिः ॥ १५१ ॥ तृतीये प्रस्तटे वाधिः चतुर्भागयुतो लघुः। षड्भिर्भागैः युतश्चाब्धिरुत्कृष्टा स्थितिराहिता ॥ १५२ ॥ जघन्या प्रस्तटे तुर्ये षड्भागयुतवारिधिः। उत्कृष्टा चाष्टभिर्भागैर्युक्त एकः पयोनिधिः ॥ १५३ ॥ पंचमेऽल्पीयसी भागैरष्टभिः सह वारिधिः । गरीयसी चात्र भागैर्दशभिः सह तोयधिः ॥ १५४ ॥
તાલીશ હાથ એકવીશ આંગળનું; સાતમા માં પચાસ હાથનું બરાબર; આઠમામાં ત્રેપનહાથ ત્રણ આંગળનું; નવમામાં છપન હાથ છ આંગળનું; દશમામાં ઓગણ સાઠ હાથ નવ આંગળનું અને અગ્યારમાં પ્રસ્તમાં બાસઠ હાથ ને બાર આંગળનું છે. ૧૪૪–૧૪૯.
આ નરકના પ્રથમ પસ્તટમાં નારકોનો સ્થિતિકાળ જઘન્ય એક સાગરોપમને, અને उत्कृष्ट
અગ્યારશ સાગરોપમનો છે. ૧૫૦. વળી એના બીજા પ્રતરમાંના નારકોને સ્થિતિકાળ જઘન્યતઃ એક પૂર્ણક બે અગ્યારશ, અને ઉત્કર્ષત: એક પૂણુક ચાર અગ્યારશ સાગરોપમ છે. ૧૫૧.
ત્રીજા પ્રસ્તટના નારકેને સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણાક ચાર અગ્યારશ સાગરોપમ તથા ઉત્કર્ષત: એક પૂણક છે અગ્યારશ સાગરોપમ છે. ૧૫ર.
ચોથા પ્રસ્તટના નારકોને સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણાક છે અગ્યારાંશ અને ઉત્કર્ષત: એક પૂણુંક આઠ અગ્યારશ સાગરોપમન છે. ૧૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org