________________
क्षेत्रलोक ] एना समग्र नरकावास । एना नारकोनुं देहमान । (११५)
षड्विंशतिः शतानि स्युः नवतिः पंचभिर्युता । वंशायां नरकावासाः सर्वे पंक्तिगताः किल ॥ १४० ॥ सहस्राः सप्तनवतिश्चतुर्विशतिलक्षकाः । त्रिशती पंचभिर्युक्ता प्राग्वत् पुष्पावकीर्णकाः ॥ १४१ ॥ सर्वे च नरकावासा लक्षाः स्युः पंचविंशतिः। वंशायां ज्ञानिभिदृष्टा ज्ञानेन सर्वगामिना ॥ १४२ ॥
एषां संस्थानमुच्चत्वं स्वरूपं वेधनादिकम् । रत्नप्रभावद्विज्ञेयं व्यस्त्राद्यनुक्रमोऽपि च ॥ १४३ ॥
षडंगुलाधिकाः एकत्रिंशत्कराः वपुर्भवेत् । प्रथमप्रस्तटे वंशापृथिव्यां नारकांगिनाम् ॥ १४४ ॥ द्वितीये च चतुस्त्रिंशत्कराः नवांगुलाधिकाः । द्वादशांगुलयुक्सप्तत्रिंशत्करास्तृतीयके ॥ १४५ ॥ चत्वारिंशत्करास्तुर्येऽधिकपंचदशांगुलाः । पंचमे ते त्रिचत्वारिंशत् सहाष्टादशांगुलाः ॥ १४६ ॥
બસે સાડત્રીશ, આઠમામાં બસો ને ઓગણત્રીશ, નવમાં બસો ને એકવીશ, દશમામાં બસો ને તેર ને અગ્યારમામાં બસે ને પાંચ નારકાવાસે છે. ૧૩૩-૧૩૯
એ ગણત્રીએ આ નરકમૃથ્વીમાં સર્વમળી “પંક્તિગત’ નરકાવાસો બે હજાર છસો ને ५या थया. १४०.
વળી ત્યાં ચોવીશ લાખ સતાણું હજાર ત્રણને પાંચ પૂર્વોક્ત “પુષ્પાવકીર્ણ मावासा छे. १४१.
એટલે સર્વ મળીને એ નરકપૃથ્વીમાં પચવીશ લાખ પૂરેપૂરા નરકાવાસો થયા–એ પ્રમાણે કેવળજ્ઞાનીઓએ પોતાના સર્વવ્યાપક જ્ઞાનવડે જઈને કહ્યું છે. ૧૪૨.
આ નારકાવાસેનાં સંસ્થાન, ઉંચાઇ, ઉંડાણ આદિક સ્વરૂપ તથા ત્રિકોણાદિકનો અનુક્રમ — सर्व नमाना ते ते वान प्रमाणे सभा . १४३.
આ વંશાનરકના પહેલા પ્રસ્તટમાં નારકનું શરીરમાન એકત્રીશ હાથ ને છ આંગળનું છે; બીજામાં ચોત્રીશ હાથ નવ આંગળનું છે. ત્રીજામાં સાડત્રીશ હાથ બાર આંગળનું; ચોથામાં ચાળીશ હાથ પંદર આંગળનું; પાંચમામાં તેતાલીશ હાથ અઢાર આંગળનું; છઠ્ઠામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org