________________
(११४) लोकप्रकाश।
(सर्ग १४ धनिको धनकश्चैव मनको वनकस्तथा । घट्टसंघट्ट जिह्वाख्याः अपजिह्वस्तथापरः ॥ १३१ ॥ लोलश्च लोलावर्तश्च घनलोलस्तथैव च ।
प्रतिप्रतरमेभ्योऽष्टावष्टौ स्युनरकालयाः ॥ १३२ ॥ तत्राद्यप्रतरमध्यनरकादावली प्रति । षट्त्रिंशत् दिक्षु नरकाः पंचत्रिंशत् विदिक्षु च ॥ १३३ ॥ प्रथमे पंक्तिगाः पंचाशीतियुक्तं शतद्वयम् ।। द्वितीयादिषु चैकैकहीना: स्युः सर्वपंक्तयः ॥ १३४ ॥ द्वितीयप्रतरे तस्मात् द्विशती सप्तसप्ततिः । तृतीये पंक्तिनरका द्विशत्येकोनसप्ततिः ॥ १३५ ॥ चतुर्थे पंक्तिनरका द्वे शते सैकषष्टिके । पंचमे द्विशती तेषां त्रिपंचाशत्समन्विता ॥ १३६ ॥ पंचचत्वारिंशदाढये द्वे शते षष्ट ईरिताः। सप्तमप्रस्तटे सप्तत्रिंशताढया शतद्वयी ॥ १३७ ॥ एकोनत्रिंशदधिके द्वे शते प्रस्तटेऽष्टमे । एकविंशत्यधिके च द्वे शते नवमे मताः ॥ १३८ ॥ शतद्वयं च दशमे त्रयोदशाधिकं भवेत् । एकादशे प्रस्तटे च पचोत्तरं शतद्वयम् ॥ १३९॥
(१) धनि, ( २ ) धन, ( 3 ) मन, (४) वन, (५) , (६) संघ, (७) निड, (८) मशि०, (4) , (१०) a nd तथा (११) ५
આ નરકેન્દ્રોથી પ્રત્યેક પ્રતરે આઠ આઠ નરકાવાસ નીકળેલા છે.
પહેલા પ્રતરના મધ્યના નરકાવાસથી ચારે દિશાઓમાં છત્રીશ છત્રીશ અને ચારે વિદિશાઓમાં પાંત્રીશ પાંત્રીશ નરકાવાસે છે. એટલે એ રીતે ત્યાં (પહેલા પ્રતરમાં) બસોને
ચાશી નરકાવાસો થયા. તે પછીના પ્રસ્તોમાં દરેક પંકિતમાં ઉત્તરોત્તર અકેક ઓછો એછે છે. એટલે બીજા પ્રતરમાં બસ સતેર થયા, ત્રીજામાં બસ એગણેતેર, ચેથામાં બસ એકસઠ, પાંચમામાં બેસે ને ત્રેપન, છઠ્ઠામાં બસ ને પીસતાળીશ, સાતમા પ્રતરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org