SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (११०) [ सर्ग १४ अत्र अयं आम्नायः । पइपयरवुढि अंगुल सहाछप्पन्न हुंति रयणाए । तिकर तिअंगुल करसत्त अंगुला सढिगुणवीसम् ॥ १०५ ॥ पणधणु अंगुलवीसं बारसधणु दुन्नि हत्थ सट्ठा य । बासडिधणुह सदा बीयाइसु पयरवुढि कम्मा ॥ १०६ ॥ सहस्राणि दशाब्दानां प्रथमप्रतरे स्थितिः । जघन्या पुनरुत्कृष्टा सहस्रा नवतिः स्मृताः ॥ १०७ ॥ दशलक्षाश्च वर्षाणां लक्षाणां नवतिस्तथा । क्रमाजघन्योत्कृष्टा च द्वितीयप्रतरे स्थितिः ॥ १०८ ॥ एवं च । नवत्यब्दसहस्रेभ्यः समयाद्यधिकस्थितिः । दशाब्दलक्षोनायुश्च न संभवति नारकः ।। १०९ ।। वर्षाणां नवतिर्लक्षा: पूर्वकोटिस्तथैव च । तृतीयप्रतरे ज्ञेया जघन्योत्कर्षत: स्थितिः ॥ ११० ॥ અહીં આમ્નાય આ પ્રમાણે છે –(પહેલી) રત્નપ્રભા પૃથ્વીમાં દેહમાન ઉત્તરોત્તર પ્રત્યેક પ્રત પૂર્વપૂર્વના કરતાં સાડીછપન આગળ વધતું છે (એ આપણે જોઈ ગયા). હવે બીજીમાંના દરેક પ્રત એજ પ્રમાણે ત્રણ હાથ ને ત્રણ આગળ વધતું, ત્રીજીમાંના દરેકે સાત હાથ સાડી ઓગણીશ આંગળ, ચોથીમાંના દરેકે પાંચ ધનુષ્ય વીશ આંગળ, પાંચમીમાંના પ્રત્યેક બાર ધનુષ્ય અઢી હાથ અને છઠ્ઠીમાંના પ્રત્યેક ( ઉત્તરોત્તર ) પ્રતરે ( પૂર્વ પૂર્વના કરતાં ) સાડી मास धनुष्य वचतु छे. १०५-१०६. એ પ્રમાણે દેહમાન કહ્યું. હવે દેહસ્થિતિ વિષે. પહેલા પ્રતરમાં નારકની સ્થિતિ જઘન્યતઃ દશહજાર વર્ષની, અને ઉત્કર્ષતઃ નેવું ००२ वर्षनी छ. १०७. બીજા પ્રતરમાં સ્થિતિ એજ પ્રમાણે અનુકમે દશ લાખ વર્ષની અને નેવું લાખ વર્ષની छ, १०८. એ પરથી એમ સિદ્ધ થાય છે કે કોઈપણ નારકની આહુસ્થિતિ નેવું હજાર વર્ષથી અધિક હોય તે (જઘન્ય) દશ લાખ વર્ષની તો સમજી જ લેવી, દશ લાખથી ન્યૂન નહિંજ. ૧૦૯. ત્રીજા પ્રસ્તામાં જઘન્યતઃ તેવું લાખ વર્ષોની, અને ઉત્કર્ષતઃ કોડ પૂર્વની સ્થિતિ છે. ૧૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy