SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक पहेली नरकपृथ्वीना जीवोनुं देहमान । एकोनविंशतिर्हस्ताः ससार्धैकादशांगुलाः । अष्टमे प्रस्तटे देहो नवमप्रस्तटे पुनः ॥ ९८ ॥ युक्तांगुलानां विंशत्या कराणामेकविंशतिः । दशमे जिनसंख्यास्ते ससार्धचतुरंगुलाः ॥ ९९ ॥ युग्मम् ॥ एकादशे कराः षडूविंशतिस्त्रयोदशांगुलाः । द्वादशेऽष्टाविंशतिस्तेऽङ्गुलाः सार्धेकविंशतिः ॥ १०० ॥ गुलाधिका एकत्रिंशद्धस्तात्रयोदशे । प्रतरेषु वपुर्मानं क्रमाद्रत्नप्रभाक्षितेः ॥ १०१ ॥ स्वाभाविकतनोर्देहमानमेतदुदीरितम् । स्वस्वदेहात् द्विगुणितं सर्वत्रोत्तरवैक्रियम् ॥ १०२ ॥ जघन्यतस्तु सहजोत्तरवैक्रिययोः ः क्रमात् । अंगुला संख्यसंख्यांशौ मानं प्रारंभ एव तत् ॥ १०३ ॥ सर्वास्वपि क्षितिष्वेवं सर्वेषां नारकांगिनाम् । स्वाभाविकांगात् द्विगुणं ज्ञेयमुत्तरवैक्रियम् ॥ १०४ ॥ આંગળ, પાંચમામાં બાર હાથ ને દશ આંગળ, છઠ્ઠામાં ચૌદ હાથ સાડાઅઢાર આંગળ, સાતમામાં સતર હાથ ને ત્રણ આંગળ, આઠમામાં ગણીશ હાથ સાડાઅગ્યાર આંગળ, નવમામાં એકવીશ હાથ વીશ આંગળ, દશમામાં ચાવીશ હાથ સાડાચાર આંગળ, અગ્યારમામાં વીશ હાથ તેર આંગળ, ખારમામાં અડયાવીશ હાથ ને ઉપર સાડીએકવીશ આંગળ, ને છેલ્લા તેરમા પ્રતરમાં એકત્રીશ હાથ ને છ આંગળ છે. ૯૪-૧૦૧. ( १०९ ) એવીરીતે ધર્મો ઉર્દૂ રત્નપ્રભા પૃથ્વીના પ્રતામાં નારકાવુ શરીરમાન છે. એ સ પ્રમાણ ક્કુ તે એએના · સ્વાભાવિક ’ શરીર નું સમજવુ, એમના · ઉત્તરવૈક્રિય ’ શરીર તેા પાતપાતાનાં શરીરથી બમણાં છે. ૧૦૨. मेयोनां ( १ ) ‘ स्वाभावि४ ' तथा ( २ ) ' उत्तरखैडिय ' शरीरनु भान धन्यतः અનુક્રમે અંગુલના અસંખ્યાતા તથા સખ્યાતા ભાગ જેટલું છે; અને પ્રારંભ સમયે જ होय छे. १०३. એવી રીતે સર્વ નરકામાં, સર્વ નારકાનું ઉત્તરવૈક્રિયશરીરમાન એમના સ્વાભાવિક શરીરમાન કરતાં બમણુ સમજવુ. ૧૦૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy