________________
क्षेत्रलोक ] एमनी आयुष्यस्थिति । एमनो अवधिज्ञाननो विषय वगैरे। (१११)
जघन्या पूर्वकोटयेका चतुर्थप्रतरे स्थितिः । दशभागीकृतस्यैको भागोऽब्धेः परमा पुनः ॥ १११ ॥ एको भागः पंचमे च जघन्योत्कर्षतः पुनः ।। स्यातां द्वौ दशमौ भागौ तौ षष्टे च जघन्यतः ॥ ११२ ॥ उत्कर्षतश्च षष्टे स्युस्त्रयो भागास्त एव च । जघन्यतः सप्तमे स्युरुत्कर्षात्तच्चतुष्टयम् ॥ ११३ ॥ युग्मम् ॥ जघन्यतोऽष्टमे भागाश्चत्वार एव तादृशाः । उत्कर्षतश्चाष्टमे स्युर्भागा पंच पयोनिधेः ॥ ११४ ॥ पंचैव भागास्ताहक्षा नवमे तु जघन्यतः। उत्कर्षान्नवमे षट् ते दशमे षड् जघन्यतः ॥११५॥ उत्कर्षादशमे सप्तैकादशे ते जघन्यतः । एकादशेऽष्ट चोत्कर्षात् द्वादशेऽष्ट जघन्यतः॥ ११६ ॥ द्वादशे पुनरुत्कर्षान्नव भागास्त्रयोदशे। नव भागा जघन्येनोत्कर्षतः सागरोपमम् ॥ ११७॥ विशेषकम् ॥
ચોથા પ્રતરમાં જઘન્યત: એક કોડ પૂર્વની અને ઉત્કર્ષત: એક દશાંશ સાગરોપમની छ. १११. પાંચમા પ્રતરમાં સાગરોપમના એક દશાંશ જેટલી જઘન્ય સ્થિતિ છે અને એના બે
જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. છઠ્ઠામાં એટલીજ એટલે કે બે દશાંશ સાગરોપમ જેટલી જઘન્ય સ્થિતિ છે અને ત્રણ દશાંશ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. સાતમામાં ત્રણ દશાંશ સાગરોપમ જઘન્ય અને ચાર દશાંશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧૧૨–૧૧૩.
આઠમા પ્રતરમાંના નારકોની આયુસ્થિતિ જઘન્યતઃ તે જ (ચાર દશાંશ સાગરોપમની) छ, भने ४र्षत: पांय शांश सागरोपमनी छ. ११४.
નવમા પ્રતરમાં એ જઘન્ય સ્થિતિ એટલી જ એટલે પાંચ દશાંશ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ છ દશાંશ સાગરોપમની છે. દશમામાં જઘન્ય છ દશાંશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત દશાંશ સાગરોપમની છે. અગ્યારમામાં સાત દશાંશ સાગરોપમની જઘન્ય અને આઠ દશાંશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બારમા પ્રતરમાં એજ આઠ દશાંશની જઘન્ય અને નવ દશાંશની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. છેલ્લા તેરમા પ્રતરમાં નવ દશાંશ સાગરોપમની જઘન્ય અને સંપૂર્ણ એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ૧૧૫-૧૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org