________________
क्षेत्रलोक ] पहेली नारकीना ' प्रस्तर' अने — नरकावास' । (९५)
सैकाशीतिस्त्रिशती च त्रिशती च त्रिसप्ततिः । त्रिशती पंचषष्टिश्च स्यात् द्वितीयादिषु त्रिषु ॥ १३ ॥ त्रिशती सप्तपंचाशत् पंचमे प्रतरे भवेत् । त्रिशत्येकोनपंचाशत् षष्टे प्रतर इष्यते ॥ १४ ॥ एकचत्वारिंशदाढया त्रिशती सप्तमे मता। त्रिशती च त्रयस्त्रिंशत् त्रिशती पंचविंशतिः ॥ १५ ॥ त्रिशती सप्तदश च त्रिशती स्यान्नवोत्तरा। एकाधिका च त्रिशती प्रतरेष्वष्टमादिषु ॥ १६ ॥ त्रयोदशेऽथ प्रतरे श्रावलीनरकालयाः।। त्रिनवत्यधिके प्रोक्ते द्वे शते तत्ववेदिभिः ॥ १७ ॥ शेषाः पुष्पावकीर्णाः स्यु: पंक्तीनामन्तरेषु ते । सर्वेष्वपि प्रतरेषु विकीर्णकुसुमौघवत् ॥ १८॥
चत्वारि स्युः सहस्राणि तावन्त्येव शतानि च । त्रयस्त्रिंशच्च धर्मायामावलीनरकालयाः ॥ १९ ॥ एकोनत्रिशल्लक्षाणि शतानि पंच चोपरि । सहस्त्राः पंचनवतिः सप्तषष्टिः प्रकीर्णकाः ॥ २० ॥
તે પછીના બીજા પ્રસ્તોની આઠે પંક્તિઓમાં કમવાર અકેક અકેક આવાસ ઓછો यतो मावे छ. १२.
એટલે દ્વિતીય પ્રસ્તરમાં ત્રણ એકાશી નરકાવાસે છે, ત્રીજમાં ત્રણસો તેતેર છે, થામાં ત્રણ પાંસઠ, પાંચમામાં ત્રણ સતાવન, છઠ્ઠીમાં ત્રણ ઓગણપચાસ, સાતમામાં ત્રણસે એકતાળીશ, આઠમામાં ત્રણ તેત્રીશ, નવમામાં ત્રણ પચવીશ, દશમામાં ત્રણ સત્તર, અગ્યારમામાં ત્રણસો નવ, બારમામાં ત્રણ એક અને તેરમીમાં બસ ત્રાણું (આવલી. गत) मावास। छ. १३-१७.
વળી આ આવલીગત (નરક) આવો ઉપરાંત, બીજા, એ આવળીઓના વચગાળના ભાગમાં, પુષ્પની પેઠે અવકીર્ણ હાઈ “પુષ્પાવકીર્ણ ” કહેવાતા આવા પણ છે. ૧૮.
એવી રીતે ( પહેલી ઘમ્મા નરકમાં ) આવલીગત આવા કુલ થઈને ચાર હજાર ચારસે તેત્રીશ થયા. ૧૯.
વળી પુષ્પાવકીર્ણ આવાની સંખ્યા ઓગણત્રીશ લાખ પંચાણું હજાર પાંચને સડ सह छ. २०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org