SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । दिक्कुमारेशावमितगतिश्चामितवाहनः । स्वर्णगौरी शुभ्रवस्त्रौ गजरूपांकभूषणौ ॥ २६९ ॥ एतयोस्त्वरित: क्षिप्रः सिंहश्च सिंहविक्रमः । चत्वारो गत्युपपदा लोकपालाः प्रकीर्त्तिताः ॥ २७० ॥ एकपाणिप्रहारेण जम्बूद्वीपं प्रकम्पयेत् । इन्द्रोऽमितगतिः सातिरेकं त्वमितवाहनः ॥ २७९ ॥ इन्द्रौ वायुकुमारेषु वेलंबाख्यप्रभंजनौ । श्यामौ सन्ध्यारागवस्त्रौ मकरांकितभूषणौ ॥ २७२ ॥ कालश्चाथ महाकालोंजनश्च रिष्ट एव च । स्युलोकपाला वेलंबप्रभंजनसुरेन्द्रयोः ॥ २७३ ॥ मरुत्तरंगेणैकेन जम्बूद्वीपं प्रपूरयेत् । ( ८६ ) वेलंबेन्द्रः सातिरेकं तं पूरयेत् प्रभंजनः ॥ २७४ ॥ इन्द्र घोषमहाघोषौ स्तनिताख्यकुमारयोः । स्वर्णवर्णो शुक्लवस्त्रौ वर्द्धमानांकभूषणौ ॥ २७५ ॥ ચચ્ચાર લેાકપાળ છે. ‘જળકાંત’ ઇન્દ્ર જળના એકજ તરગથી સમસ્ત જમ્મુદ્રીપને પૂરી નાअवाने समर्थ छे, ज्यारे 'नायल' छे ते मे रतां अधि पूरी नामवाने समर्थ छे. २६६-२६८. હિંદ કુમાર’ જિતના દેવાના (ઉભયદિશાના ) ‘અમિતગતિ’ અને ‘અમિતવાહન’ નામના ( બે ) ઇન્દ્રો છે. એએના વર્ણ પીત, વસ્ત્રો શ્વેત અને મસ્તકના મુકુટ હસ્તીના ચિન્હથી અંકિત–એવા છે. બેો ઇન્દ્રેના વળી તિગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિએવા નામના ચચ્ચાર લેાકપાળ છે. અમિતગતિ’ ઇન્દ્ર છે તે ચરણના એકજ પ્રહારવડે જમ્મૂદ્વીપને કમ્પાવવાને સમર્થ છે, જ્યારે બીજો ‘અમિતવાહન' છે તે એ કરતાં વિશેષ પ્રદેશને हुभ्याववा समर्थ छे. २६८-२७१. [ सर्ग १३ વાયુકુમાર’ જાતિના દેવાના ઉભયદિશાના વેલબ’ અને ‘પ્રભજન' નામના ઇન્દ્રા છે. એની કાન્તિ શ્યામ છે, અને સંધ્યાના વર્ણ જેવાં વસ્ત્રો છે. વળી એએ મકરના ચિન્હથી અંકિત એવા મુકુટ ધારણ કરે છે. એઊને કાલ, મહાકાલ, અજન અને રિષ્ટ—એવા નામના ચચ્ચાર લાકપાળા છે. ‘વેલ બ’ ઇન્દ્રમાં પવનના એકજ ઝપાટાથી જ બદ્રીપને પૂરી નાખવાનું સામર્થ્ય છે, જ્યારે પ્રભજન ઇન્દ્રમાં એ કરતાં પણ વિશેષ પ્રદેશને પૂરી નાખવાનું સામર્થ્ય छे. २७२-२७४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy