________________
क्षेत्रलोक ]
द्वीपकुमार, उदधिकुमार वगेरेनी हकीकत |
एकाग्निज्वालया जम्बूद्वीपं प्लोषयितुं क्षमः । सुरेन्द्रोऽग्निशिखस्तं सातिरेकमग्निमाणवः ॥ २६२ ॥ इन्द्रौ द्वीपकुमाराणां पूर्णो वसिष्ट इत्युभौ । तप्तस्वर्णप्रभौ नीलक्षौमौ सिंहांकभूषणौ ॥ २६३ ॥ रूपो रूपांशश्च रूपकान्तो रूपप्रभोऽपि च । लोकपाला श्रमी द्वीपकुमारचक्रवर्त्तिनोः ॥ २६४ ॥ जम्बूद्वीपं हस्ततलेनैकं स्थगयितुं क्षमः । पूर्णो द्वीपकुमारेन्द्रो वसिष्ठस्तं च साधिकम् ॥ २६५ ॥ श्रथोदधिकुमारेन्द्रौ जलकान्तजलप्रभौ । शुक्लती नीलवनावश्वरूपांकभूषणौ ॥ २६६ ॥ जलश्च जलरूपश्च जलकान्तो जलप्रभः । लोकपालाः स्युरुदधिकुमारसुरराजयोः ॥ २६७ ॥ एकेनाम्बुतरंगेण जम्बूद्वीपं प्रपूरयेत् । जलकान्तः सुराधीशः साधिकं तं जलप्रभः ॥
२६८ ॥
માણવ’ એવાં નામ છે. એમના તખ્તસુવર્ણ સરખા વણું છે, એમનાં નીલાં વસ્ત્ર છે, અને કુમ્ભના चिडूनथी मंडित भुकुट छे. खेमना ते, तेन:शीय, ते अने ते:प्रल-मे નામના ચાર મહા બુદ્ધિશાલી લેાકપાળ છે. ‘ અગ્નિશિખ ’ માં એક જ વાળાવડે સમસ્ત જંબુદ્રીપને બાળી નાખવાનુ સામર્થ્ય છે; જ્યારે ‘ અગ્નિમાણુવ ’ માં એ કરતાં પણ વિશેષ
सामर्थ्य छे. २६०-२६२.
( ८५ )
' द्वीपहुभार ' लतिना हेवाना ( मेउ हिशाना ) ' पूर्ण' भने 'वसिष्ट' नामना ( मे ) ઇન્દ્રો છે. એમની તપ્તસ્વર્ણ સમાન કાન્તિ છે, એમનાં નીલાં વસ્ત્ર છે, અને એએ સિંહના ચિહ્નથી અંકિત એવેા મુકુટ ધારણ કરે છે. એ બેઉ ઇન્દ્રોને રૂપ, રૂપાંશ, રૂપકાન્ત અને રૂપપ્રભ—એવા નામના ચચ્ચાર લેાકપાળ છે. ‘ પૂર્ણ ’ ઇન્દ્રમાં આખા જમ્મૂદ્રીપને હથેળીમાં સંતાડી દેવાનું સામર્થ્ય છે; જ્યારે વસિષ્ઠેન્દ્રમાં જમ્મુદ્રીપ કરતાં પણ અધિકને સંતાડી देवानुं सामर्थ्य छे. २६३-२६५.
‘ઉદ્ગષિકુમાર ’ જાતિના દેવાના ( ઉભય દિશાના ) ‘જળકાંત’ અને ‘જળપ્રભ' નામના ઇન્દ્રો છે. એએ શ્વેતવર્ણ, નીલ વસ્ત્ર પહેરવાવાળા, અને અશ્વના ચિન્હથી અંકિત-એવા મુકુટને ધારણ કરવાવાળા છે. એમના જલ, જલરૂપ, જલકાંત અને જલપ્રભ-એ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org