________________
ક્ષેત્રો ]
છેલ્લા, વેરામા ‘તનિતકુમાર નિષ્ઠાય' ની હરીત ।
आवत व्यावर्त्तनामा नन्द्यावर्त्तस्तथापरः । મહાનન્ધાવશે તે છોપાત્તા: ચુતચો; ॥ ૨૭૬ ॥ स्तनितध्वनिनैकेन बधिरीकर्तुमीश्वरः । घोषो जम्बूद्वीपमेनं महाघोषस्तु साधिकम् ॥ २७७ ॥
एवं सर्वनिकायेषु देवा दश दशाधिपाः । दाक्षिणात्योत्तराहेन्द्रौ लोकपालास्तथाष्ट च ॥ २७८ ॥ एवं च धरणेन्द्राद्या इन्द्रा श्रष्टादशाप्यमी । સ્વ: સ્વ: સામાનિાસ્ત્રિાવાલ‰; ॥ ૨૭૨ ॥ पार्षदैः त्रिविधैरग्रमहिषीभिरुपासिताः । સેનાનીમિતથા સૈન્ય સમન્તાદ્દામ दाक्षिणात्योदीच्यनिज निकायजैः परैरपि । सेविता: स्वस्वभवनलक्षाणां दधतीशताम् ॥ २८९ ॥ विशेषकम् ॥
॥ ૨૮૦ ॥
હવે છેલ્લી અને દશમી ‘નિતકુમાર’ જાતિના દેવાના ઉભદિશાના ધેાષ’ અને ‘મહાઘાષ’ નામના ઇન્દ્રો છે. એમના વણુ સુવર્ણ જેવા છે, અને એમનાં વસ્ત્રો શ્વેત છે. વળી એ સ્વસ્તિકના ચિન્તુથી અંકિત-એવા મુકુટ ધારણ કરે છે. એઊ ઇન્દ્રોના આવત, વ્યાવત, નāાવત અને મહાનન્ત્રાવત –એ નામના ચચ્ચાર લેાકપાળ છે. વળી એમાં જે ઘેષ’ નામના ઇન્દ્ર છે એ એકજ સ્વનિત એટલે ગર્જનાના અવાજથી આખા જમ્મૂદ્રીપને બહેરા કરી મૂકવાનુ` સામર્થ્ય ધરાવે છે; જ્યારે બીજો ‘મહાધાષ’ ઇન્દ્ર છે એ જન્મદ્વીપ કરતાં પણુ અધિક પ્રદેશને મહેરા કરવાનુ સામર્થ્ય ધરાવે છે. ૨૭૫-૨૭૭.
( =૭ )
એ પ્રમાણે સર્વે નિકાયામાં એ ઇન્દ્રો અને આઠ લેાકપાળે મળીને દશ દશ અધિપતિ દેવા છે. ૨૭૮.
[ વીશ ઇન્દ્રોમાંથી, (અસુરજાતિના) ‘ચમરેન્દ્ર' અને ‘ખલીદ્ર’ નામના એનું સવિસ્તર સ્વરૂપ કહેવાઇ ગયું છે. માટે હવે ખાકીના ધરણેન્દ્ર આદિક અઢાર વિષે વિશેષ કહેવાનુ છે તે કહે છે ].
ધરણેન્દ્રાદિક અઢારે ઇન્દ્રોની સેવામાં પણ તેમના તેમના ‘સામાનિકા’, ત્રાયસ્ત્રિ શકે”, લોકપાળા’, ત્રણ ત્રણ પર્ષ દાએ, પટ્ટરાણીએ, સૈન્યા, સેનાધિપતિઓ, અંગરક્ષકદેવા, તેમજ તેમની તેમની ‘જાતિ' માં ઉત્પન્ન થયેલા બીજા દેવા સતત હાજરાહજીર રહે છે. ર૭૯ ૨૮૧. અને એવુ એશ્વર્ય ભાગવતા એ અઢારે પાતપાતાના લાખા ભવના પર સ્વામિત્વ ભાગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org