________________
( ૨) लोकप्रकाश ।
[सर्ग २ अरूपा अपि प्राप्तरूपप्रकृष्टा अनंगा स्वयं ये त्वनंगद्गुहोऽपि । अनन्ताक्षराश्चोज्झिताशेषवर्णाः
स्तुमस्तान् वचोऽगोचरान् सिद्धजीवान् ॥ १६१ ॥ इति सिद्धाः ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष
द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे
सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णो द्वितीयः सुखम् ॥ १६२ ।।
1 અરૂપી છતાં પણ ઉત્કૃષ્ટ રૂપવાળા, અશરીરી છતાં અશરીરી–અનંગ-ને દ્રોહ કરનારા અને અનન્તાક્ષર છતાં પણ સર્વ વર્ણથી રહિત, એવા, અવર્ણનીય સિદ્ધના જીવોની અમે સ્તુતિ કરીએ છીએ. ૧૬૧. (એ પ્રમાણે સિદ્ધનું સ્વરૂપ કહ્યું. )
સર્વ જગતને આશ્ચર્યમાં ગરકાવ કરનારી કીર્તિવાળા કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસી-શિષ્ય, માતા રાજબા અને પિતા તેજપાળના સુપુત્ર વિનયવિજયજીએ આ, જગતના તને પ્રકાશિત કરવામાં દીપક સમાન, કાવ્યગ્રંથ રચ્યો છે તેને, અંદરથી પ્રકટ થતા અનેક અર્થોને લીધે મન હરણ કરનારો બીજે સર્ગ નિર્વિને સમાપ્ત થયે. ૧૬૨.
( કારણ કે સિદ્ધના જીવોને રૂપ હોય નહીં. * ઉત્કૃષ્ટ દશા–મોક્ષપદવી પામેલા. ૪ અન-અંત અને અ-ક્ષર છતાં, અથવા અનંત અક્ષર-જ્ઞાન વાળા છતાં, સર્વ વર્ણ-અક્ષરથી રહિત એ વિરોધ. પણ “વર્ણ ને અર્થ “રૂપરંગ” લેવાથી એ વિરોધ શમે. અહિં બધે વિરોધાભાસ અલંકાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org