________________
द्रव्यलोक]
'सिद्ध ' ना सुखना सम्बन्धमा दृष्टांत ।
(६१) ममायमुपकारीति कृतो राज्ञातिगौरवात् । विशिष्टभोगभूतीनां भाजनं जनपूजितः ॥ १५४ ॥ तुंगप्रासादश्रृंगेषु रम्येषु काननेषु च। वृतो विलासिनीवृन्दैर्भुक्ते भोगसुखान्यसौ ॥ १५५ ॥ अन्यदा प्रावृषः प्राप्तौ मेघाडम्बरमम्बरे । दृष्ट्वा मृदंगमधुरैर्गर्जितै: केकिनर्तनम् ॥ १५६ ॥ जातोत्कंठो दृढं जातोऽरण्यवासगमं प्रति । विसर्जितश्च राज्ञापि प्राप्तोऽरण्यमसौ ततः॥१५७॥युग्मम्॥ पृच्छन्त्यरण्यवासास्तं नगरं तात कीदृशम् । परं नगरवस्तूनामुपमाया अभावतः॥ १५८ ॥ न शशाकतमां तेषां गदितुं स कृतोयमः । एवमत्रोपमाभावात् वक्तुं शक्यं न तत्सुखम् ॥१५९॥ युग्मम्॥ सिद्धा बुद्धा गताः पारं परं पारंगता अपि । सर्वामनागतामद्धां तिष्टन्ति सुखलीलया ॥ १६० ॥
ભોજન આદિ વૈભવથી એને સંતુષ્ટ કર્યો. નાગરિકોએ સુદ્ધાં એને સત્કાર કર્યો. ત્યાં રહીને એ તો આ પ્રમાણે રાજમહેલની અટારીઓમાં અને મનહર ઉદ્યાનમાં વિલાસિની સ્ત્રીઓની સંગાથે સુખ ભગવતો રહેવા લાગ્યો. એકદા વર્ષાઋતુના દિવસો આવ્યા. એમાં આકાશને વિષે મેઘાડમ્બર, તથા મૃદંગના સરખી મધુર કેકારવ કરતા મયૂરાને નૃત્ય કરતા જોઈને એને પિતાના પૂર્વના અરણ્યમાં જવાની દ્રઢ ઉત્કંઠા થઈ. એટલે રાજાએ પણ એને જવાની રજા આપી. પોતાના વનમાં ગયો ત્યાં વનવાસીઓએ એને પૂછ્યું–ભાઈ, નગર કેવું હોય? પરન્તુ એને નગરની વસ્તુઓનું કઈ પણ ઉપમાન અરણ્યમાં ન દેખાવાથી, કોઈ પણ રીતે નગરનું વર્ણન આપી શક્યા નહિ. ૧૫ર-૧૫૯.
એવી જ રીતે ઉપમાનના અભાવથી સિદ્ધનાં સુખનું પણ વર્ણન કરવું અશક્ય છે.
બુદ્ધ એટલે જ્ઞાની અને પારંગત એવા સિદ્ધના જે પરંપરાથી સર્વ ભવિષ્યકાળમાં પણ સુખ અને આનંદમાં રહે છે. ૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org