SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्ध' नी अवगाहना । द्रव्यलोक ] (५५) उत्ताणओ व पासिल्लो व अहवा निसन्नओ चेव । जो जह करेइ कालं सो तह उववजए सिद्धो ॥ इहभवभिन्नागारो कम्मवताओ भवंतरे होइ। न य तं सिद्धस्स तो तंमीतो से तयागारो ॥ जं संठाणं तु इहं भवं चयंतस्स चरमसमयम्मि। आसीत्र पएसघणं तं संठाणं तहिं तस्स ॥ शतानि त्रीणि धनुषां त्रयस्त्रिंशद्धनूंषि च धनुस्त्रिभागश्च परा सिद्धानामवगाहना ॥ १२२ ॥ जघन्याष्टांगुलोपेतहस्तमाना प्ररूपिता। जघन्योत्कृष्टयोरन्तराले मध्या त्वनेकधा ॥ १२३ ॥ षोडशांगुलयुक्ता या मध्या करचतुष्टयी । आगमे गीयते सर्वमध्यानां सोपलक्षणम् ॥ १२४ ॥ प्राच्ये जन्मनि जीवानां या भवेदवगाहना । तृतीयभागन्यूना सा सिद्धानामवगाहना ॥ १२५ ॥ બે તૃતીયાંશ હોય. આવું જરામૃત્યુથી મુક્ત એવા સિદ્ધોનું સંસ્થાન હોય. જીવ સૂતેલો ઉભેલે કે બેઠેલ-જેવી સ્થિતિએ રહ્યો કાળ કરે એવી જ સ્થિતિએ સિદ્ધપણે ઉત્પન્ન થાય. અહિં પણ પુનઃ કોઈ એમ શંકા ઉઠાવે કે જીવને આ ભવમાં જે આકાર હોય તેથી ભિન્ન આકાર ભવાન્તરમાં થાય એ કર્મના વિશે થાય, પણ સિદ્ધિને તે કોઈ કર્મો જ રહ્યાં નથી તે પછી સિદ્ધને તે કઈ આકાર જ શાનો હોય? તેનો ઉત્તર એ કે–આ ભવમાં અવતી વખતના ચરમ સમયે જે સંસ્થાન હોય છે તેવું પ્રદેશઘન સંસ્થાન તેમનું ત્યાં પણ હોય છે. સિદ્ધોના જીવની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩૩ ધનુષપ્રમાણુ હોય. જઘન્ય ( અવગાહના ) એક હાથ અને આઠ આંગળ હોય. મધ્યમ એટલે “ઉત્કૃષ્ટ અને જઘન્ય વચ્ચેની” (અવગાહના) અનેક પ્રકારની હોય. આગમમાં મધ્યમ અવગાહના ચાર હાથ અને સેળ આંગળની કહેલી છે તે સર્વ મધ્યમેના ઉપલક્ષણથી એટલે કે તીર્થકરની જઘન્ય અવગાહનાને અપેક્ષીને छे. १२२-१२४ છેલ્લા મનુષ્ય ભવમાં જીવની જે અવગાહના હોય તેનો બે તૃતીયાંશ સિદ્ધની અવગાહના હોય. પૂર્વભવમાં તે ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની હોય, મધ્યમ અનેક પ્રકારની હોય અને જધન્ય બેહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy