________________
(५६) लोकप्रकाश ।
[सर्ग २ उत्कृष्टा च भवे प्राच्ये धनुःपंचशतीमिता। मध्यमा च बहुविधा जघन्या हस्तयोर्द्वयम् ॥ १२६ ॥ जघन्या सप्तहस्तैव जिनेन्द्राणामपेक्षया ।
व्यंशोनत्वे किलैतासां ताः स्युः सिघावगाहनाः ॥१२७॥युग्मम्।। एतदभिप्रेत्यैव औपपातिकोपांगे उक्तम्
जीवाणं भंते सिज्झमाणा कयरंमि उच्चत्ते सिज्झन्ति। गोअम जहण्णेणं सत्तरयणीए उक्कोसेणं पंचधणुसइए सिज्झन्ति ॥
मरुदेवा कथं सिद्धा नन्वेवं जननी विभोः ।
साग्रपंचचापशतोत्तुंगा नाभिसमोच्छ्रया ॥ १२८ ॥ संघयणं संठाणं उच्चत्तं चेव कुलगरेहिं समम्-इति वचनात् ॥ अत्र उच्यते-खियो [त्तमसंस्थानाः पुंसः कालार्हसंस्थितेः।
किंचिदूनप्रमाणाः स्युर्नाभेरूनोच्छूयेति सा ॥ १२९ ॥ गजस्कन्धाधिरूढत्वान्मनाक्संकुचितेति वा ।
पंचशापशतोच्चैव सेति किंचिन्न दूषणम् ॥ १३०॥ अयं च भाष्यकृदभिप्रायः॥ संग्रहणीवृत्यभिप्रायस्त्वयम्થની હોય કે જિનેશ્વરોની અપેક્ષાએ જઘન્ય સાત હાથની હાય-એ અવગાહનાઓનો બે તૃતીયાંશજ તે સિદ્ધોની અવગાહના હોય. આ અભિપ્રાય ઉવાઈ’ ઉપાંગને છે. ૧૨૫-૧૨૭.
અહિ કોઈ એવી શંકા લાવે કે—જયારે ઉકષ્ટ પાંચસો ધનુષની કાયાવાળા સિદ્ધિ પ્રાંત કરે એમ કહો છો ત્યારે પ્રથમ તીર્થકરની માતા મારૂદેવી જે નાભિરાજા જેટલા એટલે પાંચ ધનુષ્ય કરતાં વધારે ઊંચા હતા તે કેવી રીતે સિદ્ધ થયા ? “સંહનન, સંસ્થાન તથા ઉંચાઈ કુલકર જેટલી હોય છે.—એ શાસ્ત્રવચન પ્રમાણે એ ચેકસ નાભિરાજા જેટલા ઉંચા હતા. આ શંકાના નિવારણમાં એમ કહેવાનું કે–એ નાભિરાજાથી ઓછા ઉંચા હતા. કેમકે સ્ત્રીઓની ગમે એટલા ઉંચાઈ હોય પણ તે પુરૂની વધારેમાં વધારે ઉંચાઈ કરતાં ઓછી જ હોય. અથવા હસ્તિના સ્કંધપર ચઢવાથી તે જરા સંકોચાયેલા હતા માટે એનું વધારે માન ન હતાં પાંચસે ધનુષ્ય જ હતું એમ સમજવું. આ અભિપ્રાય ભાગ્યકારનો છે. ૧૨૮-૧૩૦,
એ સંબંધમાં સંગ્રહણી ની વૃત્તિ–ટીકામાં તે એમ કહ્યું છે કે
+पता, नहाया, क्षेत्रा, विन्यो, द्री, श्रेणुिमा, शिप, ती, मांउवासने योनि-माश ધાને “સંગ્રહ’ જે ગ્રંથમાં કરેલ છે અર્થાત એમનું વર્ણન–હકીકત જેમાં આપેલી છે એ ગ્રંથનું નામ
સંગ્રહણી.’ એકલા જંબુદ્વીપમાં આવેલા એ પર્વતો વગેરેનો સંગ્રહ એ “લઘુસંગ્રહણી; ' અને અઢીદ્વીપમાં पावसानो संयमत संग्रहा.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org