SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (५४) लोकप्रकाश । [ सर्ग २ ज्ञानेन केवलेनैते कलयन्ति जगत्रयीम्।। ..... दर्शनेन च पश्यन्ति केवलेनैव केवला; ॥ ११७ ॥ युग्मम् ॥ पूर्वभवाकारस्यान्यथाव्यवस्थापनाच्छुषिरपूर्त्या । संस्थानमनित्थंस्थं स्यादेषामनियताकारम् ॥ ११८ ॥ केनचिदलौकिकेन स्थितं प्रकारेण निगदितुमशक्यम् । अत एव व्यपदेशो नैषां दीर्घादिगुणवचनैः ॥ ११९ ॥ तथाः -से न दीहे । से न हस्से । से न वट्टे । इत्यादि । ___ ननु-संस्थानं ह्याकारः स कथममूर्तस्य भवति सिद्धस्य । अत्रोच्यते-परिणामवत्यमूर्तेऽप्यसो भवेत्कुम्भनभसीव ॥ १२० ॥ पूर्वभवभाविदेहाकारमपेक्ष्यैव सिद्धजीवस्य । संस्थानं स्यादौपाधिकमेव न वास्तवं किंचित् ॥ १२१ ॥ तथाहुरावश्यकनियुक्तिकृतः-- मोगाहणाइ सिद्धा भवति भागेण हुंति परिहीणा । संठाणमणित्थंत्थं जरामरणविप्पमुक्काणं ॥ કરીને જાણે છે અને કેવળદર્શનવડે જૂએ છે. પિકળ ભાગ પૂરવાથી એમનો પૂર્વભવને આકાર બદલાઈ, એમનું ભિન્ન પ્રકારનું અચોક્કસ આકૃતિવાળું “સંસ્થાન” થાય છે. એ * સંસ્થાન” કઈ એવા અલૈકિક પ્રકારે રહેલું છે કે તે વાણીવડે વર્ણવી શકાતું નથી; અને એથી જ એમનું દીર્ધ–સ્વ આદિ ગુણવાચક શબ્દો વડે ખ્યાન આપી શકાતું નથી. ૧૧૬–૧૧૯. આગમમાંયે કહ્યું છે કે—એ સિદ્ધના જીવ દીર્ઘ નથી, હ્રસ્વ નથી, વૃદ્ધિ પણ પામતા नथी. त्याहि. અહિં કઈ એવી શંકા ઉપસ્થિત કરે કે સંસ્થાન” એટલે તે આકાર–એ આકાર અમૂર્ત—અશરીરી એવા સિદ્ધના જીવને કયાંથી હોય ? આ શંકાનું સમાધાન એમ કરવું કે – માંના આકાશમાં (ઘટાકાશમાં) જેમ આકાર છે તેમ. પરિણામી એવા એ અમતમાં પણ આકાર સંભવે છે. પૂર્વભવના દેહાકારને અપેક્ષીને જ સિદ્ધના જીન પાધિક સંસ્થાન થાય, વાસ્તવિક કંઈ થાય નહિ. ૧૨૦-૧૨૧ આ સંબંધમાં આવશ્યકસૂત્રની નિયુક્તિ-ટીકામાં કહ્યું છે કે સિદ્ધના જીવોની અવગાહના કરતાં પૂર્વભવની કરતાં ત્રીજેભાગે ઉણુ હોયઅથાત્ પૂર્વભવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy