SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (५०) लोकप्रकाश । [सर्ग २ विंशतिर्दाविंशतिश्च चत्वारिंशदिति स्फुटम् । उत्तराध्ययने संग्रहण्यां च सिद्धप्राभृते ॥ ९६ ॥ वीस अहे तहेव इति उत्तराध्ययने जीवाजीवविभक्त्यध्ययने॥ उद्वहोतिरियलोए चउबावीसठ्ठसयं इति संग्रहण्याम् ॥ वीसं पुहुत्तं अहोलोए इति सिद्धप्राभृते । तट्टीकायां विंशतिपृथक्त्वं द्वे विंशती इति ॥ अष्टोत्तरशतं तिर्यग्लोके च द्वौ पयोनिधौ। . नदीनदादिके शेषजले चोत्कर्षतस्त्रयः ॥ ९७ ॥ विंशतिश्चैकविजये चत्वारो नन्दने वने । पंडके द्वावष्टशतं प्रत्येकं कर्मभूमिषु ॥ ९८ ॥ प्रत्येकं संहरणतो दशाकर्ममहीष्वपि । पंचचापशतोचौ द्रौ चत्वारो द्विकरांगकः ॥ ९९ ॥ जघन्योत्कृष्टदेहानां मानमेतन्निरूपितम् । मध्यांगास्त्वेकसमये सिड्यन्त्यष्टोत्तरं शतम् ॥ १० ॥ મત છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં “વિશ” ની સંખ્યા કહી છે, સંગ્રહણ” માં બાવીશ કહ્યા છે અને “સિદ્ધપ્રાભૃત” માં ચાળીશ કહ્યા છે. ૫-૬. वीस अहे तहेव (अधोसाभाथी वाश) सेभ · उत्तराध्ययन ' न या०विमति' नामना मध्ययनमा ५४ छ. उदहोतिरियलोए चउबावीसठसयं ( समांथी यार, अधीसाभाथी मावीश मनतिर्यसमाथी से सोने ४) सेभ साडी' मा ५४ छे. वीसं पुहुत्तं अहोलोए (अधाभांथी ये पीश) मेम सिद्धप्रामृत' मां 46 छे. [ वीसं पुहुत्तं-विंशतिपृथक्त्वम्-डे विंशती ( वीश पृथत्व मेंटसे मे वीश-यावीश ) सेम अनी भा छ ]. ઉત્કૃષ્ટ, તિર્યર્લોકમાંથી ૧૦૮, સમુદ્રમાંથી બે અને નદીનદાદિક શેષ જળાશયમાંથી ત્રણ સિદ્ધ થાય. ઉત્કૃષ્ટ, એક વિજયમાંથી વીશ, નંદનવનમાંથી ચાર, પંડકવનમાંથી બે અને પ્રત્યેક કર્મભૂમિમાંથી ૧૦૮ સિદ્ધિ પામે. (દેવતા આદિના ) સંહરણને લીધે દરેક અકર્મભૂમિમાંથી પણ દશ સિદ્ધ થાય. પાંચસો ધનુષ્યની કાયાવાળા ઉત્કૃષ્ટ બે જ સિદ્ધિ પામે. બે હાથની કાયાવાળા ઉત્કૃષ્ટ ચાર સિદ્ધગતિએ જાય. આ બધું, ઉત્કૃષ્ટ અને જઘન્ય શરીરવાળાઓ વિષે સમજવું. મધ્યમ શરીરમાનવાળાએ તો એક સમયે એકને આઠ સિદ્ધિપદ વરે. ૯૭–૧૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy