SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'जीव' ने नीकळवाना पांच द्वार । (४९) भवति । सिरेणं निजायमाणे देवगामी भवति । सव्वंगेहिं निजायमाणे सिद्धिगतिपजवसाणे पणत्ते ॥ भवोपग्राहिकर्मान्तक्षण एव स सिद्ध्यति । व उद्गच्छन्नस्पृशद्गत्या ह्यचिन्त्या शक्तिरात्मनः॥ अत्र च अस्पृशन्ती सिद्ध्यन्तरालप्रदेशान् गतिर्यस्य सः अस्पृ. शद्गतिः । अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिरिष्यते । तत्र च एक एव समयः अतः अन्तराले समयान्तरस्याभावात् अन्तरालप्रदेशानाम् असंस्पर्शनम् इति औपपातिकसूत्रवृत्तौ ॥ अवगाढप्रदेशेभ्यः अपराकाशप्रदेशान् तु अस्पृशन् गच्छति इति महाभाष्यवृत्तो ॥ यावत्सु श्राकाशप्रदेशेषु इह अवगाढः तावतः एव प्रदेशान् ऊर्ध्वमपि अवगाहमानः गच्छति इति पंचसंग्रहवृत्तौ ॥ तत्त्वं तु केवलिगम्यम् । एकस्मिन्समये चोर्ध्वलोके चत्वार एव ते । सिद्धयन्त्युत्कर्षतो दृष्टमधोलोके मतत्रयम् ॥ ९५॥ સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનમાં કહ્યું છે કે જીવને નીકળવાના પાંચ દ્વાર છે. જીવ પગેથી, ઉરૂએથી, હદયેથી, મસ્તકેથી કે સર્વ અંગોથી નીકળે છે. પગેથી નીકળે તો નરકગામી, ઉરૂએથી નીકળે તો તિર્યચ, હદયેથી નીકળે તો મનુષ્ય, મસ્તકેથી નીકળે તો દેવ અને સર્વાગેથી નીકળે તો સિદ્ધિગામી થાય. - સંસારમાં જકડી રાખનારા કર્મોનો જે ક્ષણે અંત આવે છે તે જ ક્ષણે એ વચ્ચે રહેલા પ્રદેશેાને સ્પર્ધો વિના ઉંચે ચઢી સિદ્ધ થાય છે, કેમકે આત્માની અચિન્ય શકિત છે. . ” આ સિદ્ધિએ પહોંચવાના માર્ગમાં જે પ્રદેશે આવે એને સ્પર્શ કર્યા વિના ચાલ્યો જાય એ “અસ્પૃશગતિ ” કહેવાય. વરચેના પ્રદેશને સ્પર્શ કરતા જાય તે એ સિદ્ધિએ એક સમયમાં પહોંચે નહિં. અને અહિ તે ફક્ત એકજ સમય છે–વચ્ચે બીજા સમયનો અભાવ છે. માટેજ કહ્યું છે કે વચ્ચેના પ્રદેશને સ્પશે નહિ. આ વાત ઉવાથી સૂત્રની વૃત્તિમાં કહી છે. મહાભાગ્યની વૃત્તિમાં “જીવ અવગાઢ કરેલા પ્રદેશ શિવાયના બીજા આકાશપ્રદેશને સ્પર્યા વિના જાય છે” એવા શબ્દો છે. પંચસંગ્રહની વૃત્તિમાં વળી એમ કહ્યું છે કે “જેટલા આકાશપ્રદેશને અવગાહીને જીવ અહિં રહેલ છે તેટલા જ આકાશપ્રદેશને, ઊર્વ જતાં અવગાહતે જાય છે.” તત્વ કેવીગમ્ય છે. . એક સમયમાં, ઊર્વલોકમાંથી ઉત્કૃષ્ટ ચાર જ સિદ્ધ થાય છે. અલોક માટે ત્રણ ભિન્નભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy