SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (४८) लोकप्रकाश । [ सर्ग २ ऊर्ध्वगौरवधर्माणो जीवा इति जिनोत्तमैः। अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ॥ ९० ॥ ऊर्ध्वगमन एव गौरवं धर्मः स्वभावो जीवानाम् । पुद्गलास्तु अधोगमनधर्माण इति सर्वज्ञवचनम् इति भावः ॥ यथावस्तीर्यगूधं च लोष्टवाय्वग्निवीतयः। स्वभावतः प्रवर्तन्ते तथोर्ध्वगतिरात्मनः ॥ ९१ ॥ अतस्तु गतिवैकृत्यमेषां यदुपलभ्यते। कर्मणः प्रतिघाताच्च प्रयोगाच्च तदिष्यते ॥ ९२ ॥ अधस्तिर्यगथोवं च जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा भवति क्षीणकर्मणाम् ॥ ९३ ॥ तत्रापि गच्छत्तः सिद्धिं संयतस्य महात्मनः । सर्वैरंगैर्विनिर्याति चेतनस्तनुपंजरात् ॥ ९४ ॥ तदुक्तं स्थानांगपंचमस्थानके पंचविहे जीवस्त णिज्जाणमग्गे पन्नत्ते । पाएहिं ऊरूहि उरेणं सिरेणं सव्वंगेहिं ॥ पाएहिं निजायमाणे निरयगामी भवति । उरूहिं निज्जावमाणे तिरियगामी भवति । उरेणं निजायमाणे मणुयगामी છેદથી તથા પડાના બન્ધનના છેદાવાથી, મીજ, કાષ્ટ અને પિડાપટની જેવી ઉછળીને ઉંચે જવા રૂપ ગતિ થાય છે તેવી જ કર્મબંધનના છેદથી સિદ્ધોની ગતિ સમજવી. (૪) જિન ભગવાનનાં વચન છે કે જીવ ઊર્ધ્વગતિ પરિણામવાળા છે અને પુદગળ અગતિ પરિણામવાળા છે; અર્થાત્ ઊર્ધ્વગમન કરવું એ જ જીનો સ્વભાવ છે અને અગમન-એ પુગળાને સ્વભાવ છે એવું સર્વજ્ઞનું વચન છે. પત્થર આદિ વજનદાર વસ્તુઓનો સ્વભાવ અને ગમન છે, વાયુને સ્વભાવ તિર્યમ્ ગમન છે અને અગ્નિની જવાળાને સ્વભાવ ઊર્ધ્વગમન છે એમ આત્માને પણ અનાદિ સ્વભાવ ઊર્ધ્વગમન છે. માટે કદાચ કઈ વખતે એના એ સ્વભાવમાં વિકાર માલમ પડે તે એ કર્મના પ્રતિઘાતથી અને પ્રયોગથી સમજ. જીવની તીછી', ઊર્ધ્વ કે અર્ધગતિ એનાં તે તે કર્મોને જ આભારી છે. સ્વાભાવિક ઊર્ધ્વ ગતિ તે જેમનાં કર્મો ક્ષીણ થયાં હોય છે એમની જ થાય છે. ૮૭–૯૩. હવે, સિદ્ધની ગતિ પ્રાપ્ત કરનાર સંયમી મહાત્માના પ્રાણ નીકળે છે તે એનાં સર્વ અગોમાંથી નીકળે છે, ૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy