________________
દ્રવ્યો ] “જીવ' ના ઘર I સિદ્ધ અને સંસારી છે (૪૫) જય ગઝલ- વિધા મર્યાનિત તે નવા સિદ્ધાંતરિત
सिद्धाः पंचदशविधास्तीतीर्थादिभेदतः ॥ ७४ ॥ यदाहुः- जिणजिणतित्थतित्यागिहिअन्नसलिंगथीनरनपुंसा ।
पत्तेयसयंबुद्धा बुद्धबोहिक्कणिका य ॥
जीवन्तीति स्मृता जीवा जीवनं प्राणधारणम् । ते च प्राणा द्विधा प्रोक्ता द्रव्यभावविभेदतः ॥ ७५ ॥ सिद्धानामिन्द्रियोच्छवासादयः प्राणा न यद्यपि । ज्ञानादिभावप्राणानां योगाजीवास्तथाप्यमी ॥ ७६ ॥
“જીવ’ના બે પ્રકાર છે: (૧) સિદ્ધ અને (૨) સંસારી.
(૧) “સિદ્ધ” વળી પંદર પ્રકારના છે. તે આ પ્રમાણે: (૧) જિનસિદ્ધ (૨) અને જિનસિદ્ધ (૩) તીર્થસિદ્ધ (૪) અતીર્થસિદ્ધ (૫) ગૃહિલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિદ્ધ (૭) સ્વલિંગસિદ્ધ (૮) પ્રસિદ્ધ (૯) પુરૂષસિદ્ધ (૧૦) નપુંસકસિદ્ધ (૧૧) પ્રત્યેકબુદ્વસિદ્ધ (૧૨) સ્વયં બુદ્ધસિદ્ધ (૧૩) બંધબેધિતસિદ્ધ (૧૪) એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ. ૭૪.૪
જીવે છે એ જીવ. જીવવું એટલે પ્રાણ હરવા–ધારણ કરવા. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ–એમ બે પ્રકારના પ્રાણ છે. ૭૫.
સિદ્ધોને જે કે ઈન્દ્રિયો અને શ્વાસોશ્વાસરૂપ પ્રાણ નથી અર્થાત્ દ્રવ્યપ્રાણ નથી પણ એમને જ્ઞાન આદિ ભાવપ્રાણ છે એટલે એઓ પણ જીવ કહેવાય. ૭૬.
( ૧ ) તીર્થકર પદવી પામીને મોક્ષે જાય તે (૨) સામાન્ય કેવળી ક્ષે જાય તે (૩) તીર્થકરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી મોક્ષે ગયેલા (૪) તીર્થકરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં મોક્ષે ગયા એવા (૫) ગૃહસ્થપણામાંથી મોક્ષે જાય એ (૬) સન્યાસી તાપસ વગેરેમાંથી મેલે જાય તે (૭) સાધુપણામાંથી મોક્ષે જાય એ ( ૮ ) સ્ત્રીવેદવાળા મોક્ષે જાય એ (૯) પુરૂષદવાળા જીવ મોક્ષે જાય એ (૧૦ ) નપુંસક મોક્ષે જાય એ ( ૧૧ ) કોઈ પદાર્થ દેખીને પ્રતિબંધ પામી ચારિત્ર લઈ મોક્ષે જાય તે (૧૨) ગુરૂના ઉપદેશ વિના પિતાની મેળે જાતિસ્મરણ આદિથી પ્રતિબુદ્ધ થઈ મોક્ષે જાય તે (૧૩) ગુરૂના ઉપદેશથી વૈરાગ્ય પામી મોક્ષે જાય એ (૧૪) એક સમયે એકજ મોક્ષે જાય એ (૧૫) એક સમયમાં ઘણું મોક્ષે જાય છે. દ્રષ્ટાન્તઃ (૨) પુંડરીક ગણધર (૩) સામાન્ય કેવળી ગણધર (૪) મરૂદેવી માતા (૫) ભરતચક્રી (૬) વકલચીરિ તાપસ આદિ (૮) ચંદનબાલા-વગેરે (૯) ગૌતમ આદિ (૧૦ ) ગાંગેય વિગેરે (૧૧) કરકંડ (૧૨ ) કપિલ ( ૧૪ ) શ્રી મહાવીર (૧૫) શ્રી ઋષભની સાથે ૧૦૮ સિદ્ધ થયા એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org