SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (४४) लोकप्रकाश । [ सर्ग २ तथाहि-आत्मा सर्वप्रदेशेषु त्यक्त्वांशानष्ट मध्यगान् । प्रक्वथ्यमानोदकवत् सदा विपरिवर्तते ॥ ६७ ॥ ततः स चिरमेकस्मिन्न वस्तुन्युपयुज्यते । अर्थान्तरोपयुक्तः स्याचपल: कृकलासवत् ॥ ६८॥ उत्कर्षेणोपयोगस्य कालोप्यान्तमुहूर्तिकः । उपयोगान्तरं याति स्वभावात्तदनन्तरम् ॥ ६९ ॥ न सर्वमपि वेत्त्येष प्राणी कर्मावृतो यथा । नाकस्यानाभिभूतस्य प्रसरन्त्यभितः प्रभाः ॥ ७० ॥ संशयाव्यक्तबोधाद्या अप्यस्य कर्मणां वशात् । कुर्वतां ज्ञानवैचित्र्यं क्षयोपशमभेदतः ॥ ७१ ॥ किं च-श्राभोगानाभोगोद्भववीर्यवतो यदा क्षयोपशमः ॥ लब्धिकरणानुरूपं तदात्मनो ज्ञानमुद्भवति ॥ ७२ ॥ वीर्यापगमे च पुनस्तदेव कर्मावृणोत्यपाकीर्णम् । शैवलजालमिवाम्भो दर्पणमिव विमलितं पंकः ॥ ७३ ॥ પ્રદેશ શિવાયના અન્ય સર્વ પ્રદેશને વિષે, ઉકળતા જળની માફક ઉથલ પાથલ થયા કરે છે. અને એથી એને ચિરકાળ પર્યન્ત એક વસ્તુમાં “ઉપયોગ” રહેતો નથી, પરંતુ કાકીડાની જેમ ચપળ થઈ અન્ય અન્ય પદાર્થોને વિષે ઉપયુત” થાય છે. જો કે એ “ઉપયોગ” એટલે ઉપયુકતપણુ ”ને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્તન છે અને ત્યારપછી તો એ (આત્મા) પુનઃ અન્ય વિષયમાં “ઉપયુકત” થાય છે. જેમ વાદળાથી આચ્છાદિત થયેલા સૂર્યની કાન્તિ સર્વતઃ ફેલાતી નથી તેમ કર્મોથી આચ્છાદિત થયેલ પ્રાણી સર્વ વાત જાણી શકતો નથી. ૬૬–૭૦. વળી આત્માને સંશય, અપ્રકટ બેધ, અજ્ઞાન, કિંચિત્ જ્ઞાન વગેરે થાય છે એ પણ ક્ષપશમના ભેદથી વિચિત્ર જ્ઞાન ઉત્પન્ન કરતા કર્મોને એ (આત્મા) વશ છે એથી થાય છે. વળી આગ કે અનાભોગથી ઉદ્ભવેલું વીર્ય એ આત્માને વિષે “આવે છે અને એને ક્ષયોપશમ થાય છે ત્યારે જ એનામાં લબ્ધિ (શક્તિ) અને કરણ (કાર્ય) ને અનુરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે; પણ એ વીર્ય જ્યારે ગયું ત્યારે સમજવું કે એજ કર્મ આત્માને આવરી મૂકે છે; શેવાળ જેમ જળને અને કાદવ જેમ નિર્મળ દર્પણને આવરે છે એમ. ૭૧-૭૩. (ઈતિ શંકાનિવારણમ) હવે પ્રસ્તુત વિષય: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy