________________
द्रव्यलोक ] ‘जीव ' नुं विशेष लक्षण ।
(४३) शेषैकाक्षद्वित्रिचतुष्पंचाक्षादिषु मात्रया। वर्धमानेन्द्रिययोगलब्धिवृद्धिव्यपेक्षया ॥ ६१ ॥ क्षयोपशमवैचित्र्यान्नानारूपाणि बिभ्रती। सर्वज्ञेयग्राहिणी स्याद् घातिकर्मक्षयेण सा ॥ ६२ ॥ विशेषकम् ॥
नन्वेवमात्मनो ज्ञानं यदि लक्षणमुच्यते। अभेदः स्यात्तदनयोः सास्नावृषभयोरिव ॥ ६३ ॥ एवं चास्य सदा ज्ञानमिष्यतेऽखिलवस्तुगम् । ज्ञानरूपो न जानातीतेतद्युक्तिसहं न यत् ॥ ६४ ॥ कथं च ज्ञानरूपस्यात्मनः स्युः संशयस्तथा ।
अव्यक्तबोधाबोधौ च किंञ्चिद्बोधविपर्ययाः ॥ ६५ ॥ अत्रोच्यते-सत्यप्यस्य चिदात्मत्वे नोपयोगो निरन्तरम् ।
भवत्यावरणीयानां कर्मणां वशतः खलु ॥ ६६ ॥
.
.
.
અને પછી ક્રમે ક્રમે શેષ એકેન્દ્રિ, બેંદ્રિ, ગ્રંદ્રિ, ચરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોને વિષે વૃદ્ધિ પામતી પામતી ઇન્દ્રિયોના યોગની પ્રાપ્તિ અને વૃદ્ધિની અપેક્ષાએ, ક્ષપશમના વિચિત્રપણને લઈને વિવિધરૂપ ધારણ કરતી, ઘાતિકર્મનો ક્ષય થયે, સર્વજ્ઞપણને ગ્રહણ કરાવનારી थाय छे. १०-१२.
અહિં કોઈ એવી શંકા કરે કે જ્યારે “જ્ઞાન” એ આત્માનું લક્ષણ છે એમ કહેશે તે ગલકંબળ અને વૃષભ”ની જેમ આત્મા અને જ્ઞાનનો ” અભેદ થશે. આમ આત્માને સર્વવસ્તુના સદા જ્ઞાનવાળે” કહે અને જ્ઞાનરૂપ એ આત્મા એ જાણે નહિં-એ વાત યુક્તિયુકત નથી–“ન બને એવી ” છે. વળી “જ્ઞાનરૂપ આત્મા ” કહીએ ત્યારે પછી એને સંશય કે અપ્રકટ જ્ઞાન કે અજ્ઞાન કે કિંચતું જ્ઞાન કે વિપરીત જ્ઞાન–કેમ હોય? ૬૩-૬૫.
એ શંકાનું નિવારણ આ રીતે:–આત્મા જ્ઞાનરૂપ હોવા છતાં પણ એ આવરણીય કર્મોને વશ હોવાથી એને નિરંતર “ઉપયોગ’ હોતો નથી: જુઓ કે-એ આત્મા તો મધ્યના આઠ
* वृषभ- कोरे पशुओने गजानीये सतो मा म भना' हेवाय छे .
* आइ प्रारन मां(१) ज्ञानावरीय (२) ६शना२णीय (3) भानीय सने (४) अन्तराय આ ચાર “ઘાતિ' કહેવાય છે; કેમકે એ આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણોને ધાત–નાશ કરનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org