SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (३६) [सर्ग २ वर्णरूपरसैगंधस्पर्शः शून्यश्च भावतः। गत्युपष्टम्भधर्मश्च गुणतः स प्रकीर्तितः ।। १७ ॥ स्वभावतः संचरतां लोकेऽस्मिन् पुद्गलात्मनाम् । पानीयमिव मीनानां साहाय्यं कुरुते ह्यसौ ॥ १८ ॥ जीवानामेष चेष्टासु गमनागमनादिषु । भाषामनःवचोकाययोगादिष्वेति हेतुताम् ॥ १९ ॥ अस्यासत्त्वादलोके हि नात्मपुद्गलयोर्गतिः । लोकालोकव्यवस्थापि नाभावेऽस्योपपद्यते ॥ २० ॥ द्रव्यक्षेत्रकालभावधर्मभ्रातेव युग्मजः । स्यावधर्मास्तिकायोऽपि गुणतः किन्तु भियते ॥ २१ ॥ स्थित्युपष्टम्भकर्ता हि जीवपुद्गलयोरयम् । मीनानां स्थलवोनालोके नासौ न तस्थितिः ॥ २२ ॥ अयं निषदनस्थानशयनालम्बनादिषु । प्रयाति हेतुतां चित्तस्थैर्यादिस्थिरतासु च ॥ २३ ॥ લોકાકાશસુધી છે; કાળપરત્વે શાશ્વત છે. (કારણ કે ભૂતકાળમાં એ હતું, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ રહેવાને), અને ભાવ૫ર વર્ણ–રૂપ-રસ–ગંધ-સ્પર્શ—એ પાંચથી રહિત છે. વળી ગુણપરત્વે એ “ગતિમાં સહાયક છે; કેમકે પદુગળને અને આત્માઓને એ સંચારમાં સહાય કરે છે, જેમ જળ મજ્યને સહાય કરે છે એમ. ૧૫–૧૮ વળી સવજી ગમન, આગમન આદિ કરી શકે છે એમાં પણ એ હેતુરૂપ છે, તેમજ એઓ ભાષા અને મનવચનકાયના યોગ–આદિ ચેષ્ટાઓ કરી શકે છે એનું પણ એજ કારણ છે. અલકમાં એ (ધર્માસ્તિકાય) ન હોવાથી ત્યાં આત્માની કે પુદગળની ગતિ થતી નથી. पणी ना मा ' ' मने 'म ' मेवी व्यवस्था न डाय. १८-२० અધર્માસ્તિકાય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એ ચારપર તે જાણે ધર્માસ્તિકાયને યુગ્ગજ બધું હાયની એવે છે. ફક્ત ગુણપર ભિન્ન છે. સ્થળ પર જેમ મસ્તે સ્થિર થઈ જાય છે, તેમ અધર્માસ્તિકાયને લીધે જીવ અને પુગળ બેઉ સ્થિરતામાં આવી જાય છે. એ અધર્માસ્તિકાય અલકમાં નથી. માટે ત્યાં જીવ કે પુગળની સ્થિતિ નથી. બેસવામાં, ઉભા થવામાં, સવામાં, આલમ્બનમાં તથા ચિત્તની સ્થિરતામાં પણ એ અધમસ્તિકાય જ હેતુભત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy