________________
દ્રવ્યો ]
, ૪ ૮ છે દ્રવ્ય ’ નું સ્વરુપ ।
गतिस्थितिपरिणामे सत्येवैतौ सहायकौ । નીવાલીનાં ન ચેન્નેમાં પ્રસ૨ેતે સાવિ તે ॥ ૨૪ ॥
भवेदनास्तिकायस्तु लोकालोकभिदा द्विधा । बोकाकाशास्तिकायः स्यात्तत्रासंख्य प्रदेशकः ॥ २५ ॥ स भात्यलोकाकाशेन परीतोऽतिगरीयसा । गोलकं मध्यशुषिरं महान्तमनुकुर्वता ॥ २६ ॥ असौ च धर्माधर्माभ्यां स्वतुल्याभ्यां सदान्वितः । भूपाल इव मन्त्रिभ्यां बिभर्ति सकलं जगत् ॥ २७ ॥
लोकभ्रं तु धर्माधैर्भावैः पंचभिरुज्झितम् । अनेनैव विशेषेण लोकाभ्रात् पृथगीरितम् ॥ २८ ॥ अनन्तस्याप्यस्य पूज्यैर्महत्तायां निदर्शनम् । असद्भावस्थापनया पंचमांगे प्रकीर्तितम् ॥ २९ ॥
છે. ગતિ અને સ્થીતિના પરિણામ હાતે છતે જ એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય—એઉ જીવને અને પુદ્ગળ-બન્નેને સહાયકર્તા છે. જો એમ ન હાય તેા જીવ અને પુદ્ગળ ગતિમાં હાય એ હંમેશાં ગતિમાંજ રહે અને સ્થિર હાય એ સદા સ્થિરજ રહે. ૨૧–૨૪.
( ૭ )
આકાશાસ્તિકાય ( ૧ ) લેાકાકાશ અને (૨) અલેાકાકાશ—એમ બે પ્રકારના છે. એમાં લાકાકાશ અસંખ્ય પ્રદેશેાના છે, અને અંદરથી એકદમ પાકા એક મ્હાટા ગાળા° હાય એવા ચામેર આવેલા અત્યન્ત વિસ્તૃત અલેાકાકાશવડે શે।ભી રહ્યો છે. ૨૫-૨૬.
આકાશાસ્તિકાય, વળી પેાતાના જ જેવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાયવડે અખિલ જગને ધારણ કરી રહ્યો છે; એક રાજા પેાતાના બે મંત્રીઓની સહાયવડે જગતને ધારણ કરે છે એમ. ૨૭.
અલેાકાકાશ તે ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યેાથી રહિત છે, અને એજ ભેદને લીધે એ લેાકાકાશથી ભિન્ન છે. ૨૮.
આવા અનન્ત અલેાકાકાશના વિસ્તૃતપણા ઉપર પ્રભુએ પાંચમા ‘ અંગ ' માં એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપ્યું છે. ૨૯. તે આ પ્રમાણે:
૧. ભગવતીસૂત્રના ૧૧મા શતકના ૧૧મા ઉદ્દેશમાં ગૌતમના પ્રશ્નના ઉત્તરમાં શ્રીવીર કહે છે કે હે ગૌતમ ! અલાકાકાશ પાકળ ગાળા જેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org