________________
(૩૪) જેમાસ |
[ ai ૨ अथवा-जीवाजीवस्वरूपाणि नित्यानित्यत्ववन्ति च ।
द्रव्याणि षट् प्रतीतानि द्रव्यलोकः स उच्यते ॥ ५॥ तथोक्तं स्थानांगवृत्तौ
जीवमजीवे रुवमरुवि सपएसमप्पएसे श्र। जाणाहि दव्वलोगं निच्चमनिच्चं च जं दव्वं ॥ ६॥ ये संस्थानविशेषेण तिर्यगूलमधःस्थिताः ।
आकाशस्य प्रदेशास्तं क्षेत्रलोकं जिनाः जगुः ॥ ७ ॥ समयावलिकादिश्च काललोको जिनैः स्मृतः ।
भावलोकस्तु विज्ञेयो भावा औदयिकादयः ॥ ८ ॥ यदाहुः स्थानांगवृत्तौ
उदईए उवसमिए खइए अतहा खोवसमिए ।
परिणामसन्निवाए छविहो भावलोओत्ति ॥ ९॥ જીવ–અજીવ રૂપ છ નિત્યાનિત્ય (પ્રસિદ્ધ) દ્રવ્યો છે એ દ્રવ્યલોક (૧). પ.
સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે–રૂપી–અરૂપી, સપ્રદેશ-અપ્રદેશ, તથા નિત્યાનિત્ય જીવઅવરૂપ (છ) દ્રવ્યને “દ્રવ્યલોક' કહે છે.
ઊર્ધ્વ, અધ: અને તીર્થા–એમ વિશિષ્ટ સંસ્થાન-સ્થાવાળા આકાશના પ્રદેશ છેએને ક્ષેત્રલોક' કહે છે. (૨)
સમયે અને આવળિ” વગેરેને “ કાળલોક કહે છે. (૩) અને ઔદયિક વગેરે અમુક ભાવો છે એને “ભાવક' કહે છે. (૪)
ભાવલેકના, ઠાણાંગસૂત્રવૃત્તિમાં છ પ્રકાર આ પ્રમાણે છે: દયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પરિણામી, સન્નિપાતિ. –૯.
૪. આને માટે જુઓ લેક ૧૧ મો.
૧. અતિ સૂકમ કાળ તે ‘સમય’ કહેવાય. ( આંખ મીચીને ઉઘાડીએ એટલી વારમાં અસંખ્યાત ‘સમય’ થઈ જાય છે ). ૨. અસંખ્યાત સમય થાય ત્યારે એક “આવળી’ થાય છે. એક કોડ સડસઠ લાખ શિત્તર હજાર બસો ને સળ-એટલી “ આવળી ” નું એક મદત (બે ઘડી) થાય છે. ૩. વગેરે-આ શબ્દથી નીચે પ્રમાણે કાળ–Time સમજ-૨ ઘડી=૧ અંતર્મુહર્ત. ૨૩ મુદá=૧ દિવસ. ૧૫ અહોરાત્રી=૧ ૫ખવાડીયું. ૨ પખવાડીએ=૧ માસ. ૧૨ માસ=1 વર્ષ. અસંખ્યાત વર્ષ-૧ પલ્યોપમ. દશ ટાંકાટી પલ્યાપમ સાગરેપમ. દશ કટાકેદી સાગરોપમ =૧ ઉત્સર્પિણી. એક અવસર્પિણી ” પણ એવડી જ. એક ઉત્સપિણી અને એક અવસર્પિણી બેઉ મળી એક “ કાળચક્ર' કહેવાય છે. અનન્ત કાળચક્રે એક ‘પુગળપરાવર્તન થાય છે. ( આ સર્વને ફાળલોક ' માં સમાવેરા શાય ), 'હ, વસ્તુસ્વભાવ Inuate properties,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org