________________
અય દિય: :
स्तुमः शंखेश्वरं पार्श्व मध्यलोके प्रतिष्ठितम् । देहलीदीपकन्यायाद् भुवनत्रयदीपकम् ॥१॥ प्रस्तूयतेऽथ प्रकृतं स्वरूपं लोकगोचरम् । द्रव्यतः क्षेत्रतः कालभावतस्तच्चतुर्विधम् ॥ २॥ एक: पंचास्तिकायात्मा द्रव्यतो लोक इष्यते । योजनानामसंख्येयाः कोटय: क्षेत्रतोऽमितः ॥३॥ कालतो भूञ्च भाव्यस्ति भावतोऽनन्तपर्यवः । लोकशब्दप्ररूप्यास्तिकायस्थगुणपर्यवेः ॥४॥
સર્ગ બીજે.
મધ્ય 'લેકમાં રહ્યા છતાં, “દેહલીદીપક' ન્યાયે “ત્રણે” લેકને પ્રકાશિત કરતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની અમે સ્તુતિ કરીએ છીએ. ૧
આ ગ્રંથનું નામાભિધાન લોકપ્રકાશ” છે. તે એ ૮ લોક” શું એ વિષય પરત્વે અર્થાત્ એનું સ્વરૂપ કહીએ છીએ ––
લકસ્વરૂપ (૧) દ્રવ્યપર, (૨) ક્ષેત્રપર, (૩) કાળપરત્વે અને (૪) ભાવપર–એમ ચાર પ્રકારે છે. “લેક” પંચાસ્તિકાયાત્મક છે–એ પહેલો પ્રકાર. “લેક’ અસંખ્યાત કોટિ જન વિસ્તૃત છે–એનો એટલો વિસ્તાર છે–એનું એટલું ક્ષેત્રફળ છે–એ બીજે પ્રકાર. “ક” (ભૂતકાળમાં ) હતો, (ભવિષ્યમાં) રહેશે અને અત્યારે વર્તમાન છે-એ ત્રીજો પ્રકાર. વળી “ લેક' માં ( પાંચ ) અસ્તિકા છે એ અસ્તિકામાં “ગુણ” અને પર્યાય' રહેલા છે એને લીધે “લોક અનન્તપર્યાયી છે–એ ચેાથો પ્રકાર. ૨-૪. અથવા,
૧. રહે ફક્ત મથકમાં, અને પ્રકાશિત કરે ત્રણે (ઉર્વ, અધઃ અને મધ્ય) લેકને,-એ વિરોધ. “ દેહલી દીપક ન્યાયે –આ શબ્દ મૂક્યા છે એટલે એ વિરોધ શમે છે. દેહલી દીપક=ઘરના ઉંબરા ઉપર મુકેલે દીવે. એ દી જેમ બેઉ બાજુના ઓરડામાં સુદ્ધાં પ્રકાશ પાડે છે તેમ પ્રભુ પણ પિતાના મધ્ય લોક ઉપરાંત બેઉ બાજુના (ઉર્વ અને અધઃ)લેકમાં પણ પ્રકાશ પાડે છે. (પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપવો તે), ૨. જુઓ શ્લોક ૧૨ મ. ૩. Qualifications and modifications,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org