SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (३२) लोकप्रकाश । [ सर्ग १ सकसाइणो य छउमा सजोगि संसारि सव्वजीवा य । जहसंभवमभहिया बावीसं अमेऽणते ॥ २१२ ।। इत्यादि यथास्थानं ज्ञेयम् ।। इत्यंगुलादिप्रकृतोपयोगिमानं मयाप्तोक्तिमपेक्ष्य दृब्धम् । अथो यथास्थानमिदं नियोज्यं कोशस्थितं द्रव्यमिवागमज्ञैः ॥२१३॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगो पूर्णः सुखेनादिमः ।। २१४ ॥ अविरति ( १८ ) स४पायी ( १८ ) छभस्थ ( २० ) सयो ( २१ ) संसारी ( २२ ) सर्व છે. આ બાવીશે આઠમે અનન્ત’ છે અને તેઓ એક બીજાથી અધિક અધિક છે. २०८-२१२. આ પ્રમાણે મેં આ પ્રકૃત ગ્રંથમાં ઉપયોગી એવું–અંગુલાદિકના માનનું, આત પુરૂષોના વચનોની અપેક્ષાએ, વર્ણન આપ્યું છે. એને શાસ્ત્રજ્ઞોએ નિધિમાંના દ્રવ્યની જેમ યથાસ્થાને उपयो॥ ४२वो. २१७. સકળ જગતને આશ્ચર્ય પમાડનારી છે કીર્તિ જેની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય, અને માતા-રાજશ્રી અને પિતા-તેજપાળના પુત્ર વિનયવિજયઉપાધ્યાયે આ કાવ્યગ્રંથની રચના કરી છે. જગતના નિશ્ચિત તત્વોપર અજવાળું પાડવામાં દીપક સમાન એવા આ ગ્રંથને, એમાંથી નીકળતા અર્થ સમૂહથી સુભગ-એ, પ્રથમ સર્ગ નિર્વિને सभास थय।. २१४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy