SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक 'अनन्त' ना भेदोपभेदनी विशेष समन । (२७) हस्वं परीत्तानन्तं च प्राग्वदभ्याससंगुणम् । परीत्तानन्तकं ज्येष्ठमेकरूपोनितं भवेत् ॥ १७७ ॥ सैकरूपं तज्जघन्ययुक्तानन्तकमीरितम् । परमस्मात्पराचार्वाग् युक्तानन्तं हि मध्यमम् ॥ १७८ ॥ युक्तानन्तं तजघन्यमभ्यासपरिताडितम् । निरेकरूपमुत्कृष्टयुक्तानन्तकमाहितम् ॥ १७९ ॥ अत्रैकरूपतेपे स्यादनन्तानन्तकं लघु । अस्माद्यदधिकं मध्यानन्तानन्तं च तत्समम् ॥ १८०॥ उत्कृष्टानन्तानन्तं तु नास्ति सिद्धान्तिनां मते । अनुयोगद्वारसूत्रे यदुक्तं गणधारिभिः ॥ १८१ ॥ अभिप्रायः समग्रोऽयं प्रोक्तः सूत्रानुसारतः । अथ कार्मग्रन्थिकानां मतमत्र प्रपंच्यते ॥ १८२ ॥ समद्विघातों वर्ग: स्यात् इति वर्गस्य लक्षणम् । पञ्चानां वर्गकरणे यथा स्युः पंञ्चविंशतिः ॥ १८३ ॥ બદલે) એકરૂપયુકત હોય તો તે “જઘન્ય પરીત્ત અનંત થાય. અને ત્યાંથી તે છેક “ઉત્કૃષ્ટ પરીત્તાનંત’ સુધીનું ‘મધ્યમ પીત્ત અનંત’ થાય. હવે એકરૂપેહીન “જઘન્યરીત્તઅનંત”ને પૂર્વની જેમ અભ્યાસગુણિત કરતાં ઉત્કૃષ્ટ પીત્ત અનંત” થાય છે. અને એમાં જ્યારે એકરૂપ ઉમેરવામાં આવે છે ત્યારે જઘન્યયુકતઅનંત થાય. તેના પછીનું અને “ઉત્કૃષ્ટયુકતઅનન્તની પહેલાનું–તે “મધ્યમયુકતનત’ થાય. એકરૂપરહિત “જઘન્યયુક્તઅનંત” ને અભ્યાસગુણિત કરવાથી ઉત્કૃષ્ટયુક્તઅનંત થાય છે. અને એમાં જે એકરૂપ ભેળવીએ તે “જઘન્યખનતાનંત’ થાય છે. એનાથી અધિક હોય એ સઘળું મધ્યમઅનન્તાનન્ત” છે. અને “ઉત્કૃષ્ટ અનન્ત અનન્ત” તે સિદ્ધાન્તીઓને મત છે જ નહિ. ગણધરેએ પણ અનુગદ્રાસૂત્રમાં એમ જ धुंछ. १७२-१८1. ઉપરનો સર્વ અભિપ્રાય સૂત્રો અનુસાર કહ્યો છે. હવે કર્મગ્રંથવાળાઓ શું કહે છે તે . पा सयाने मे सन्याय शुशता २ (सेच्या) आचे से सन। 'वर्ग' કહેવાય છે. જેમકે પાંચને પાંચે ગુણતાં પચીસ આવે–એ ( પચીસ ) પાંચને વર્ગ કહેવાય. સૂત્રો અને કર્મગ્રંથ-બેઉ મતમાં “ જઘન્ય યુકત અસંખ્યાત” સુધી તે બધું સરખું છે. ત્યારપછી મતભેદ છે. એ આ પ્રમાણે:– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy