SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (२६) लोकप्रकाश । [ सर्ग १ ततश्च-प्रागुक्त सार्षपे पुजे यावन्तः किल सर्षपाः । तत्संख्यान् मुख्यनिचयतुल्यान् राशीन् पृथक्पृथक् ॥ १६९ ॥ कृत्वा मिथस्तद्गुणने यो राशिर्जायतेऽन्तिमः । जघन्ययुक्तासंख्यं तदावलीसमयैः समम् ।। १७० ॥ युग्मम् ।। इयमत्र भावना–स सर्षपाणां निकरः कल्प्यते चेद्दशात्मकः । प्राग्वदभ्यासगुणित: सहस्रकोटिको भवेत् ॥ १७१ ॥ गरिष्टयुक्तासंख्यातादर्वाग जघन्यतः परम् । मध्यमं जायते युक्तासंख्यातमिति तद्विदः ॥ १७२ ॥ जघन्ययुक्तासंख्यातं प्राग्वदभ्यासताडितम् । हीनमेकेन रूपेण युक्तासंख्यातकं गुरु ॥ १७३ ॥ एतदेव रूपयुक्तमसंख्यासंख्यक लघु । मध्यासंख्यातासंख्यातमस्मादुत्कृष्टतावधि ॥ १७४ ॥ जघन्यासंख्यासंख्यातं भवेदभ्यासताडितम् । एकरूपोनितं ज्येष्टासंख्यासंख्यातकं स्फुटम् ॥ १७५ ॥ अत्रैकरूपक्षेपे च परीत्तानन्तकं लघु । मध्यं चास्मात्समुस्कृष्टपरीत्तानन्तकावधि ॥ १७६ ॥ હોય, તેટલા, મુખ્યઢગલા જેવડા-જૂદા જૂદા ઢગલા કરીને એને પરસ્પર ગુણવાથી જે છેલ્લે રાશિ આવે તે જઘન્યયુક્તઅસંખ્યાત” કહેવાય. ( અને તે એક “ આવળિ” ના સમયે रेरा छ.) १६५-१७०. અહિં ભાવાર્થ એવો છે કે–ધારે કે એ ઢગલામાં દશ કણ છે, તે ઉપર બતાવ્યા પ્રમાણે “અભ્યાસ ગુણાકાર ” કરવાથી, એ ઢગલે એકહજારફ્રોડને થાય ). ૧૭૧. वे ष्ट मसायात 'था पडसानु, भने धन्य असण्यात 'थी मागण-ते મધ્યમ યુકત અસંખ્યાત” થાય. વળી અભ્યાસગુણિત અને એકરૂપેહીન એવું “જઘન્ય યુકત અસંખ્યાત” “ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાત” કહેવાય છે. વળી તે એકરૂપયુકત હોય તે તે જઘન્ય અસંખ્ય અસંખ્યાત’ કહેવાય. અને એથી તે છેક ઉત્કૃષ્ટ સુધીનું “મધ્યમ અસંખ્યાત અસંખ્યાત” કહેવાય. વળી ‘જઘન્ય અસંખ્યાત અસંખ્યાત” ને અભ્યાસગુણિત કરતાં “ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત” થાય, જે તે એક રૂહીન હોય તો. વળી (એકરૂહીનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy