SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] नामकर्मनी चौद · पिंडप्रकृतिओ'नुं प्रयोजन । पंचानां वपुषां हेतु: स्याद्वपुर्नाम पंचधा । औदारिकवैक्रियाहारकांगोपांगसाधनम् ॥ २१२ ॥ विधांगोपांगनाम स्यात् बन्धनानि च पंचधा । स्युः पंचदश वांगानां मिथ: सम्बन्धहेतवः ॥ २१३ ॥ असत्सु बन्धनेष्वेषु संघातनामकर्मणा । संहृतानां पुद्गलानां बन्धो न घटते मिथः ॥ २१४ ॥ सक्तूनां संगृहीतानां यथा पत्रकरादिना । घृतादिश्लेषणद्रव्यं विना बन्धो मिथो न हि ॥ २१५ ॥ औदारिकादियोग्यानां स्यात् संघातननाम तु । संग्राहकं पुद्गलानां दन्तालीव तृणावलेः ॥ २१६ ॥ षहां संहननानां च संस्थानानां च तावताम् । तत्तद्विशेषकारीणि स्युर्नामानि तदाख्यया ॥ २१७ ।। तत्तद्वर्णगन्धरसस्पर्शनिष्पत्तिहेतवः । वर्णादिनामकर्माणि विंशतिः स्युः शरीरिणाम् ॥ २१८ ॥ પાંચ શરીરનામકર્મ છે એ પાંચ શરીરના હતુભૂત છે. અને તે દારિક, વૈક્રિય અને આહારક અંગોપાંગોને બક્ષનારા છે. ૨૧૨. ત્રણ પ્રકારનું અંગે પાંગનામકર્મ, અને પાંચ પ્રકારના અથવા પંદર પ્રકારના બંધન એ બધાં, અંગોના પરસ્પરના સંબંધના હેતુભૂત છે. ૨૧૩. આ બન્ધનો ન હોય તો સંઘાતનામકર્મવડે સંહરાયેલા પુદ્ગોને પરસ્પર બંધ ઘટે નહિં; જેવી રીતે કે પત્રકાદિક વડે સંગૃહીત એ સાથેવો વ્રત વગેરે લેષણની વસ્તુ વિના धात नथी. २१४-२१५. સંઘાતનનામકર્મ છે તે દારિક આદિક યોગ્ય પુળને ગ્રહણ કરી લેનારૂં છે; જેવી રીતે દંતાલી તૃણના સમૂહને ગ્રહણ કરી લે છે એમ. ર૧૬. છ સિંહનો છે તથા છ સંસ્થાને છે તેઓનાં નામે જ તેમની વિશિષ્ટતા કહી આપે છે. પ્રાણના, વર્ણાદિ વિશ નામકર્મો તે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની નિષ્પત્તિના હેતુ छ. २१८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy