SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । सम्यक्त्वमिश्रमोहौ यज्जातु नो बन्धमर्हतः । एतौ हि शुद्धाशुद्धमिध्यात्वपुद्गलात्मकौ ॥ २०५ ॥ त्रिपंचाशत् प्रकृतयस्तदेवं शेषकर्मणाम् । नाम्नश्च सप्तषष्ठिः स्युः शतं विंशं च मीलिताः ॥ २०६ ॥ अधिक्रियन्ते बन्धे ता उदयोदीरणे पुनः । सम्यक्त्वमिश्रसहितास्ता द्वाविंशशतं खलु ॥ २०७ ॥ नानख्याढ्यं शतं पंचपंचाशत् शेषकर्मणाम् । सत्तायामष्टपंचाढ्यमेवं प्रकृतयः शतम् ॥ २०८ ॥ चेत् बन्धनानि पंचैव विवक्ष्यन्ते तदा पुनः । अष्टचत्वारिंशशतं सत्तायां कर्मणां भिदः ॥ २०९ ॥ नामकर्मप्रकृतीनामथैतासां निरूप्यते । प्रयोजनं गुरुप्रान्ते समीक्ष्य समयोदधिम् ॥ २९० ॥ चतुभ्र्यो गतिनामभ्यः प्राप्तिः स्वस्वगतेर्भवेत् । पंचभ्यो जातिनामभ्यो ऽप्येकद्वयाद्यक्षता भवेत् ॥ २१९ ॥ ( ५३२ ) કેમકે સમિત મેાહનીય અને મિશ્રમેહનીય–એ બે કિંદ પણ અંધને યાગ્ય હાય નહિં; કારણ કે એ બેઉ શુદ્ધ અને અશુદ્ધ એવા મિથ્યાત્વપુગળરૂપ છે. ( તેથી ૨૮-૨=૨ ). આમ નામ શિવાયના શેષ કર્મોની ત્રેપન પ્રકૃતિએ થઇ. અને એની સાથે નામકની સડસડ પ્રકૃતિ ભેળવીએ એટલે એક દર એકસેસ વીશ પ્રકૃતિ થાય છે. ૨૦૫-૦૬, [ सर्ग १० આ ૧૨૦ પ્રકૃતિએને બધની અંદર અધિકાર છે. પણ ઉદય અને ઉદીરણામાં તે સમ્યકત્વ મેાહનીય અને મિશ્ર મેાહનીય સહિત એઓ એકસે આવીશ થાય છે. ૨૦૭. એવી રીતે વળી નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ અને બીજા કર્મોની ૫૫ પ્રકૃતિઓ મળીને १५८ प्रकृतियाँ सत्तामा छे. २०८. એમાં પણ જો અન્ધન ‘ પાંચ ’ જ ગણીએ, તે ૧૪૮ પ્રકૃતિઓ સત્તામાં રહે. ૨૦૯. હવે ગુરૂસમીપે સિદ્ધાન્તની સમીક્ષા કરી છે તે પ્રમાણે આ નામકર્મ પ્રકૃતિઓનુ प्रयोजन समलघु ४. २१०. ચાર ગતિનામકર્મ છે એનાથી પોતપાતાની ગતિની પ્રાપ્તિ થાય છે. પાંચ જાતિનામકમ છે એનાથી એકેન્દ્રિયત્વ, એઇન્દ્રિયપણુ વગેરેની પ્રાપ્તિ થાય છે. ૨૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy