SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (२२) [ सर्ग १ , लोकप्रकाश । एवं द्वितीयवारं च रिक्तीभूतेऽनवस्थिते। मुच्यते सर्षपः साक्षी शलाकाभिधपल्यके ॥ १३८ ॥ पूर्यमाणे रिच्यमानैरवं भूयोऽनवस्थितैः । शलाकाख्योऽपि सशिखं पूर्यते साक्षिसर्षपैः ॥ १३९ ॥ अत्रेदं ज्ञेयम्-श्राद्येऽनवस्थिते रिक्तीभूते साक्षी न मुच्यते । सर्वैः पल्यैः समानत्वान्नानवस्थिततास्य तत् ॥ १४० ॥ यास्याऽनवस्थितेत्याह्वा ज्ञेया योग्यतया तु सा । घृतयोग्यो घटो यद्वद् घृतकुम्भोऽभिधीयते ॥ १४१ ॥ साक्षी च सर्षपकणो मुच्यते यः शलाकके । अनवस्थितसत्कं तं जगुरेके परे परम् ॥ १४२ ॥ पूर्णीभूते शलाकेऽथ स्थाप्यस्तत्राऽनवस्थितः । क्रमागतद्वीपवार्धिसमानः सर्षपैर्भृतः ॥ १४३ ॥ अथोत्पाटय शलाकाख्यं प्राग्वत्तस्य कणान् क्षिपेत् । अनवस्थान्तिमकणाक्रान्तद्वीपाम्बुधेः पुरः॥ १४४ ॥ જમણુ હાથે જીપમાં ફેંકે છે, બીજો એક કણ લવણુ સમુદ્રમાં ત્રીજો એક કણ ધાતકીખંડમાં અને ચેાથે એકબકાલેદધિ સમુદ્રમાં ફેંકે છે-એવી રીતે ફેંકતા ફેંકતા જે દ્વીપ કે સમુદ્રમાં એ પાલે ખાલી થાય એ દીપ કે સમુદ્ર જેવડા ફરીને પાલે કપિ. જેની ઉંડાઈ અને ઉંચાઈ પૂર્વે કહી છે એવા એ પાલામાં પૂર્વની પેઠે ફરી સરસવ કરવા અને પુન: એમાંનો અકેક કણ ઉપર કહેલા દ્વીપસમુદ્રોમાં ફેંકો. આમ કરતાં બીજી વખત પણ જ્યારે એ પાલે ખાલી થાય ત્યારે બીજા ૮ શલાકા ' નામના પાલામાં સરસવને એક દાણા એધાણ કે સાક્ષી તરીકે નાખવા. એવી રીતે એ અનવસ્થિત’ પાલે વારંવાર ભરાતાં અને ખાલી થતાં, “શલાકા’ પાલે પણ શાક્ષીરૂપ કાવડે શગ ચઢે એટલા સારાઈ જાય ત્યારે ત્યાં પુન: અનુક્રમે (કમવાર) દ્વીપ અથવા સમુદ્ર જેવડો અને સરસવ ભરેલ “અનવસ્થિત’ પાલો સ્થાપવો. પછી “શલાક’ પાલાને ઉપાડીને એના કણાને ‘અનવસ્થિત’ પાલાના છેલ્લા કણવાળા દીપ અથવા સમુદ્રની આગળ આગળ ફેંકવા. એમ કરતાં એ “શલાક’ પાલે પણ ખાલી થાય ત્યારે સાક્ષી માટે સરસવને એક કણ ત્રીજા ‘ પ્રતિશલાક’ પાલામાં ’ નાખો. પછી વળી એ પૂર્ણ ભરેલા ૮ અનવસ્થિત’ પાલાને ઉપાડીને “ શલાક” ના છેલ્લા કણવાળા દ્વીપસમુદ્રથી આગળના હીપસમદ્રોમાં પૂર્વની રીતિએ સરસવના કણ ફેકવા. એવી રીતે વારંવાર “ અનવસ્થિત” પાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy