SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक] 'पाला ' अने — सरसव ' नुं दृष्टांत । (२१) उच्चया योजनान्यष्टौ जगत्या ते विराजिताः। जगत्युपरि च क्रोशद्वयोच्चवेदिकाञ्चिताः ॥ १३०॥ दिदृक्षवो द्वीपवार्थीन् स्वीकृतोद्ग्रीविका इव । ध्यायन्तो ज्येष्टसंख्यातं योगपट्टभृतोऽथवा ॥१३१॥ त्रिभिर्विशेषकम् ॥ श्राद्योऽनवस्थिताख्यः स्याच्छलाकाख्यो द्वितीयकः। तृतीयः प्रतिशलाकस्तुर्यो महाशलाककः ॥ १३२ ॥ श्रावेदिकान्तं सशिखस्तत्र पल्योऽनवस्थितः । मायादेकोऽपि न यथा सर्षपैर्भियते तथा ॥ १३३ ॥ असत्कल्पनया कश्चिद्देवस्तमनवस्थितम् । कृत्वा वामकरे तस्मात्सर्षपं परपाणिना ॥ १३४ ॥ जम्बूद्वीपे क्षिपेदेकं द्वितीयं लवणोदधौ। तृतीयं धातकीखण्डे तुर्य कालोदवारिधौ ॥ १३५ ॥ एवं द्वीपे समुद्रे वा स पल्यो यत्र निष्ठितः। तत्समायामविष्कम्भपरिधिः कल्प्यते पुनः ॥ १३६ ॥ उद्वेधतोत्सेधतः प्राग्वद् भ्रियते सर्षपैश्च सः। क्रमादद्वीपे समुद्रे च पूर्ववन्न्यस्यते कणः ॥ १३७॥ જન ઉંડા ચાર પાલા કહ્યા છે. એ પ્રત્યેકને આઠ યજન ઉંચી શોભાયમાન “જગતી ૧ છે, અને એ જગતી ઉપર બે કોશ ઉંચી સુંદર વેદિકાઓ છે. એને લીધે એ (પાલા) જાણે દ્વીપ અને સમુદ્રોને, ઉંચી ડોક કરીને, જોઈ રહ્યા હોયની ! અથવા “ ઉત્કૃષ્ટ સંખ્યાત ” ની વિચારણા કરતા ૮ ગપધારી ” હાયની એવા વિરાજી રહ્યા છે. આ ચાર પાલાसाना सनमे सनवस्थित', शता',' प्रतिश ' मने 'महाश '-मेव नाम છે. એમાંના પહેલા ૮ અનવસ્થિત’ નામને પાલામાં છેક વેદિકાસુધી, ઉપર શગ પણ ચઢાવીને. એવી રીતે સરસવ ભરવા કે પછી એમાં એક પણ વધારે દાણા સમાય નહિ. હવે એવી કંઈ કલ્પના કરો કે કઈ દેવ એ પાલાને ડાબા હાથમાં ઉપાડી તેમાંનો એક કણ ૧ દિવાલ. ૨ યુગપટ-એકાગ્ર ધ્યાનમાં હોય ત્યારે પૃષ્ટ ભાગથી ઘુંટણ પર્યન્ત ગીજને પહેરેલું વસ્ત્ર. योगपधारी-ध्यानस्थ योगी, Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy