SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५२८) लोकप्रकाश । [ सर्ग १० चतुर्दशोक्ता गत्याद्याः पिण्डप्रकृतयोऽत्र याः । पंचषष्टिः स्युरेवं ताः प्रतिभेदविवक्षया ।। १७६ ॥ गतिश्चतुर्धा नरकतिर्यङ्नरसुरा इति । एकद्वित्रिचतु:पंचेन्द्रियाः पंचेति जातयः ॥ १७७ ॥ देहान्यौदारिकादीनि पंच प्रायुदितानि वै। त्रिधांगोपांगानि तेषां विना तैजसकामणे ॥ १७८ ॥ तत्रांगानि बाहुपृष्टोरूरोमुर्धादिकानि वै । अंगुल्यादीन्युपांगानि भेदोऽङ्गोपाङ्गयोरयम् ॥ १७९ ॥ नखांगुलीपर्वरेखाप्रमुखान्यपराणि च । अंगोपांगानि निर्दिष्टान्युत्कृष्टज्ञानशालिभिः ॥ १८० ॥ औदारिकाद्यंगसक्तपुद्गलानां परस्परम् । निबद्धबध्यमानानां सम्बन्धघटकं हि यत् ॥ १८१ ॥ तद बन्धनं स्वस्वदेहतुल्याख्यं पंचधोदितम् । दादिसन्धिघटकजत्वादिसदृशं ह्यदः ॥ १८२ ॥ युग्मम् ॥ ઉપર ગતિ વગેરે વૈદ પિંડપ્રકૃતિઓ કહી એના પણ પાછા પ્રતિભેદ છે એટલે એ વિવક્ષાએ પાંસઠ ભેદ થાય છે. તે નીચે પ્રમાણે – ૧૭૬. ગતિના ચાર પ્રકાર: નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ. જાતિના પાંચ પ્રકાર: એકેન્દ્રય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ઐરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧૭૭. શરીરના પાંચ પ્રકાર: દારિક વગેરે પૂર્વે કહેલા છે એ. सापांना ४२: हारि४, यि, साहा२४. १७८. ( બાહુ, પૃષ્ટ, ફારૂ, હૃદય, મસ્તક વગેરે અંગે કહેવાય છે; અને આંગળીઓ આદિ ઉપાંગ કહેવાય છે. જ્ઞાની પુરૂષોએ નખ, આંગળીના પ વગેરેને પણ ઉપાંગમાં ગણ્યા છે). १७८-१८०. બંધનના પાંચ પ્રકાર: દારિક વગેરે અંગેની સાથે આસકત, બંધાયેલા અને ચાલ બંધાયા કરતા પુગળાનો પરસ્પર સંબંધ ઘટાવનારું-તે બંધન કહેવાય છે. એના પાંચ પ્રકાર છે. અને એ. કાષ્ટ આદિના સાંધા મેળવી મેળવીને કરેલી બનાવટ જેવું છે. ૧૮૧-૧૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy